Book Title: Dravya Gun Paryaya no Ras Part 2
Author(s): Yashovijay Upadhyay, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
૬૩૮
ઢાળ-૧૩ : ગાથા–૧૦-૧૧
દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ ગાથાર્થ– આ જ અભિપ્રાયને અનુસાર સમ્મતિ તર્કમાં કહ્યું છે કે અત્યન્ત ગાઢ સંબંધ પામેલા સર્વ દ્રવ્યોમાં દૂધ અને પાણીની જેમ અત્યન્ત ભેદ ન કરવો. છેલ્લે અન્ય એવા પોતાના વિશેષ સ્વરૂપથી જ ભેદ જણાય છે. | ૧૩-૧૦ ||
જ્યાં રહેલી મૂર્તતા અભિભૂત (પરાભવ પામેલી) થતી નથી. ત્યાં અમૂર્તતા કહેવાતી નથી. અને જ્યાં રહેલી અમૂર્તતા અભિભૂત (પરાભવ પામેલી) થાય છે. ત્યાં મૂર્તિતા અન્તિમ વિશેષ રૂપ નથી. || ૧૩-૧૧ ||
ટબો- એ ભાવિં-એ અભિપ્રાયઇ, સમ્મતિ ગ્રંથમાંહિ કહિ છઈ, જે અનુગતઅત્યન્ત સંબદ્ધ, અશેષ કહિતાં-સર્વ, અર્થ, જલ પય જિમ-ખીર નીર પરિ, વિભજિઇ નહીં. પૃથક્ કરિઈ નહી. કિહાંતાંઈ અન્ય વિશેષ-શુદ્ધ પુદ્ગલ જીવ લક્ષણઈ વિભજિઇં.
यथा- “औदारिकादिवर्गणानिष्पन्नाच्छरीरादेर्शानधनासंख्येयप्रदेश आत्मा भिन्नः" રૂત્તિ | ત્ર નાથા
अन्नोन्नाणुगयाणं, "इमं व तं व" त्ति विभयणमजुत्तं । નદ યુદ્ધપયા, જાવંત વિસMાયા છે ૨-૪૭ ૨૩-૨૦ /
ઈમ કહતાં- “મૂર્તતા જે પુદ્ગલદ્રવ્ય વિભાજક અંત્યવિશેષ છઈ, તો તેહનો ઉપચાર આત્મ દ્રવ્યઈ કિમ હોઈ ? અનઈ-જો તે વિશેષ નહીં, તો અન્યોન્યાનુગમઈ અમૂર્તતાનો ઉપચાર પુદ્ગલદ્રવ્યઇ કિમ ન હોઈ ? એવી શંકા કોઈકનઈ હોઈ છઈ, તે ટાળવાનઈ કહઈ છઈ.
જિહાં-પુદ્ગલદ્રવ્યઈ મૂર્તતા અભિભૂત નથી, કિંતુ ઉભૂત છઈ, તિહાં અમૂર્તતા સ્વભાવ ન હોઈ, તે માર્ટિ-અમૂર્તતા અપુદ્ગલદ્રવ્યનો અંત્યવિશેષ, અનઇ જિહાંઆત્મદ્રવ્યઈ કર્મદોષઈં અમૂર્તતા અભિભૂત છઈ, તિહાં મૂર્તતા અનંત્ય અનુગમજનિત સાધારણ ધર્મરૂપ હોઈ. તથા ઘ
अन्योऽन्यानुगमाविशेषेऽपि कचिदेव किञ्चिदेव केनचित् कथंचिदनुभूयते, इति યથામવ્યવહારમાશ્રયયમ્ | -૬ !
વિવેચન– પુદ્ગલદ્રવ્યમાં રહેલી મૂર્તિતા અને અચેતનતા આ બન્ને ધર્મોનો ઉપચાર જેવદ્રવ્યમાં થાય છે. અને જીવદ્રવ્યમાં રહેલી એકલી ચેતનતાનો જ ઉપચાર પુગલદ્રવ્યમાં થાય છે. પરંતુ અમૂર્તતાનો ઉપચાર પુગલદ્રવ્યમાં થતો નથી. તે ઉપર વધારે સ્પષ્ટીકરણ કરતાં ગ્રંથકારશ્રી જણાવે છે કે