Book Title: Dravya Gun Paryaya no Ras Part 2
Author(s): Yashovijay Upadhyay, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ ઢાળ-૧૦ : ગાથા-૮
૪૫ ગતિ-સ્થિતિ આમ કાર્યભેદ હોવાથી અપેક્ષાકારણરૂપે દ્રવ્ય ભેદ પણ અવશ્ય સ્વીકારવો જોઈએ તેથી કોઈપણ દ્રવ્યનો અપલાપ કરવો ઉચિત નથી તથા કોઈ પણ એકને બીજાના અભાવરૂપ માનવું પણ ઉચિત નથી. તેથી એકને માની બીજાનો અપલાપ કરવો તે ઉચિત નથી. સિદ્ધ પરમાત્માઓની લોકાન્ત સુધી ગતિના કારણે જેમ ધર્માસ્તિકાયની સિદ્ધિ થાય છે. તેમ અલોકમાં ગતિ વિનાનાં જીવ-પુદ્ગલદ્રવ્યોની નિત્યસ્થિતિ ક્યાંય ન હોવાથી અધર્માસ્તિકાયની પણ સિદ્ધિ થાય છે. પરંતુ ધર્મદ્રવ્ય એ કંઈ અધર્મ દ્રવ્યના અભાવરૂપ નથી કે અધર્મદ્રવ્ય એ કંઈ ધર્મદ્રવ્યના અભાવરૂપ નથી. આ પ્રમાણે ધર્માસ્તિકાય-અધર્માસ્તિકાય આમ બે દ્રવ્યો અસંકીર્ણ સ્વભાવવાળા (અલગઅલગ = સ્વતંત્ર સ્વભાવવાળાં) છે. આમ સમજવું જોઈએ. મિથ્યા હઠાગ્રહ છોડીને સાચો માર્ગ જ સ્વીકારવો જોઈએ. એ જ સાચો જિન વાણીનો પરમાર્થ છે.
આ રીતે જિનેશ્વરપરમાત્માની વાણીનો સાચો પરમાર્થ બરાબર સાંભળો. | ૧૬૮ | સર્વ દ્રવ્યનઈ રે જે દિઈ સર્વદા, સાધારણ અવકાશ | લોક અલોક પ્રકારો ભાખિઉં, તેહ દ્રવ્ય આકાશ છે.
સમક્તિ સૂવું રે ઈણિપરિ આદરો / ૧૦-૮ || ગાથાર્થ– સર્વદ્રવ્યોને સર્વકાળે સાધારણપણે જે દ્રવ્ય અવકાશ આપે છે. તે દ્રવ્ય આકાશાસ્તિકાય કહેવાય છે. અને તે લોક તથા અલોક એમ બે પ્રકારે શાસ્ત્રોમાં કહેલું છે. તે ૧૦-૮ ||
ટબો- હવઈ-આકાશદ્રવ્યનું લક્ષણ કહઈ છઇં- સર્વ દ્રવ્યનઇ જે સર્વદા સાધારણ અવકાશ દિઇ, તે અનુગત એક આકાશાસ્તિકાય સર્વાધાર કહિઍ, “, પક્ષી, નેદ પક્ષી' ઇત્યાદિ વ્યવહાર જ ચદેશભેદે હુઈ, તદેશી અનુગત આકાશ જ પર્યવસગ્ન હોઈ.
"तत्तद्देशोर्श्वभागावच्छिन्नमूर्ताभावादिना तद्व्यवहारोपपत्तिः" इति वर्धमानाद्युक्तं नानवद्यम्, तस्याभावादिनिष्ठत्वेनानुभूयमानद्रव्याधारांशापलापप्रसङ्गात्, तावदप्रतिसंधानेऽपि लोकव्यवहारेणाऽऽकाशदेशं प्रतिसंधायोक्तव्यवहाराच्च.
તેહ આકાશ લોક અલોક ભેદઈ દ્વિવિધ ભાખિઉં. યસૂત્ર“વિદે માણે પાત્રમાણે ય અત્નોમામાણે " | ૧૦-૮ છે.