________________
૫૧૩
દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ
ઢાળ-૧૦ : ગાથા-૧૪ તેનાથી વિલક્ષણ એવા જે (નિકટ અને દૂર સ્વરૂપવાળાં) ક્ષેત્રકૂત પરત્વાપરત્વાદિ છે. તેના નિયામકપણે દિશાદ્રવ્ય પણ સિદ્ધ થઈ જાય. ભાવાર્થ આ પ્રમાણે છે કે જો વર્તના પર્યાયમાં અપેક્ષાકારણભૂત કોઈ દ્રવ્ય છે. અને તે કાળ દ્રવ્ય છે. આમ જો માનીએ તે પૂવપરાત્રિ વ્યવહાર આ ગામ, આ ગામથી પૂર્વમાં છે. અથવા પશ્ચિમમાં છે એવી જ રીતે ઉત્તરમાં છે કે દક્ષિણમાં છે. ઈત્યાદિ દિશાના જે વ્યવહારો થાય છે તેમાં, તથા વિનક્ષણ પરત્વાપરત્વાઃિ કાળકૃત પરત્વાપરત્વ કરતાં વિલક્ષણ એવા (નિકટ-દૂર રૂપ જે) ક્ષેત્રકૃત પરત્વાપરત્વાદિ વ્યવહારો છે. તેમાં આમ આ બન્ને સ્થાનોમાં નિયામકપણે (અપેક્ષાકારણરૂપે) દિશા નામનું પણ એક સ્વતંત્ર દ્રવ્ય છે. આમ સિદ્ધ થઈ જાય. અને જો દિશાને પણ દ્રવ્ય માનીએ તો પદ્રવ્યનું કથન મિથ્યા ઠરે. માટે અપેક્ષા કારણપણે કાળ દ્રવ્ય નથી. પરંતુ લોકપ્રસિદ્ધવ્યવહાર માત્રથી જ કાળને દ્રવ્ય અન્ય આચાર્યો માને છે. આમ જાણવું. अनइं जो- आकाशमवगाहाय, तदनन्या दिगन्यथा ।
તાવળેવનુછેલા તામ્યાં વાચકુલાહ” ૨૧-૨૧ | ए सिद्धसेनदिवाकरकृत निश्चयद्वात्रिंशिकार्थ विचारी, "आकाशथी ज दिक्कार्य सिद्ध होइ" इम मानिइं, तो कालद्रव्य कार्य पणि कथंचित् तेहथी ज उपपन्न होइ. तस्मात् "कालश्चेत्येके" ५-३८ इति सूत्रम् अनपेक्षितद्रव्यार्थिकनयेनैव । इति सूक्ष्मदृष्ट्या વિમાનનીયમ્ || ૨૦-૨૩ મું
હવે જો– “આકાશાસ્તિકાય દ્રવ્ય અવગાહના આપવા માટે જ છે. અને તન્યા િદિશાદ્રવ્ય તે આકાશથી અભિન્ન છે.” અર્થાત્ એક જ છે. મચથr = એટલે જો તેમ ન માનીએ અને દિશા ભિન્ન દ્રવ્ય છે. એમ માનીએ તો તો પિ વિમ્ = તે કાળ અને દિશાદ્રવ્ય પણ આ પ્રમાણે અનુછેલા = અખંડ સિદ્ધ થવાથી સાતદ્રવ્ય - માનવાં પડે, વા-અથવા તામ્ય = તે કાળદ્રવ્ય અને દિગ્દવ્યથી સત્ ાહતમ્ =
આકાશને અન્યદ્રવ્ય કહેલુ થાય, સારાંશ એ કે જો દિશાને જુદુ દ્રવ્ય માનીએ તો દિશા-અને કાળ આ બે સ્વતંત્ર દ્રવ્યો થાય અને તે બે દ્રવ્યોથી આકાશદ્રવ્ય તો ભિન્ન કહેલું જ છે. આમ તેમાં પણ સાત દ્રવ્ય માનેલાં થાય. જે શાસથી વિરુદ્ધ છે. તે માટે દિદ્રવ્યને આકાશથી અનન્ય (અભિન) માનવું જોઈએ. અને જો આમ માનીએ તો દિશાને આકાશથી અભિન્ન માનીએ તો કાળદ્રવ્યનું કાર્ય પણ કથંચિત્ તે આકાશથી જ