________________
( ઢાળ- બારમી
જી હો ચેતનભાવ તે ચેતના, લાલા ઉલટ અચેતન ભાવ / જી હો ચેતનતા વિણ જીવનઇ, લાલા થાઈ કર્મ અભાવ છે -
ચતુરનર ધારો અર્થ વિચાર / ૧૨-૧ / જી હો જો ચેતનતા સર્વથા, લાલા વિના અચેતન ભાવ / જી હો ધ્યાન ધ્યેય ગુરુ શિષ્યની, લાલા સી ખપ શુદ્ધસ્વભાવ છે
ચતુરનર ધારો અર્થ વિચાર / ૧૨-૨ | ગાથાર્થ– ચેતનપણું તે ચેતનાગુણ કહેવાય છે. તેને જ ચેતનતા કહેવાય છે) તેનાથી ઉલટો = વિપરીત જે ગુણ તે અચેતનાગુણ (અચેતનતા) જાણવો. જો જીવમાં ચેતનતાગુણ ન માનીએ તો કર્મોનો જ અભાવ થઈ જાય. અને જો સર્વથા ચેતનતા જ છે. અર્થાત્ અચેતનતાનો અભાવ માનીએ તો શુદ્ધ સ્વભાવ હોવાના કારણે ધ્યાન ધ્યેય ગુરુ અને શિષ્ય આદિની શી જરૂર ? સાધનાની જરૂર રહેતી નથી. || ૧૨-૧,૨ છે.
ટબો- હિવઈ આગલી ઢાળે ચેતન દ્રવ્યનું સ્વરૂપ વર્ણવઈ છઈં તે જાણોજી. જેહથી ચેતનપણાનો વ્યવહાર થાઇ, તે ચેતનસ્વભાવ. તેહથી ઉલટો, તે અચેતન સ્વભાવ. જો જીવનઈ ચેતનસ્વભાવ ન કહિ તો રાગદ્વેષ ચેતનારૂપ કારણ વિના જ્ઞાનાવરણાદિ કર્મનો અભાવ થાઈ. यत उक्तम्
स्नेहाभ्यक्तशरीरस्य, रेणुना श्रूिष्यते यथा गात्रम्. । રાવિનય ર્મવન્યો મવયેવમ્ છે ? રૂતિ ૨૨-૨ ||
જો જીવનઇ સર્વથા ચેતનસ્વભાવ કહિછું, અચેતનસ્વભાવ ન કહિઈ તો અચેતન કર્મનો-કદ્રવ્યોપશ્લેષજનિત ચેતના વિકાર વિના શુદ્ધ સિદ્ધ સદશપણું થાઇ, તિવાઇ