________________
પ૬૨ ઢાળ-૧૧ : ગાથા
દ્રવ્ય-ગુણ-૫ર્યાયનો રાસ સત્તાની પરિ તત્કાલ અસત્તા જે નથી સ્કુરતી, તે વ્યંજક અણમિલ્યાના વશથી, પણિ તુચ્છપણા થકી નહીં. જિમ છતોઈ શરાવનો ગંધ નીરસ્પર્શ વિના જણાઈ નીં પતાવતા-અસત્ય નહીં. કેટલાઈક વસ્તુના ગુણ સ્વભાવઈ જ જણાઈ છઈ, કેટલાઈક પ્રતિનિયતવ્યંજકવ્યગ્ય છઇં. એ વસ્તુવૈચિત્ર્ય છ6. પણિ એકઈની તુચ્છતા કહિઇ, તો ઘણો વ્યવહાર વિલોપાઈ, ડવ રામમિષારણ્યપ્રવર –
ते हंति परावेक्खा, वंजयमुहदंसिणो ति, ण य तुच्छा । તિમિvi વિત્ત, સર વિવિપૂરધાન છે રૂતિ ૨૮ ૨૨-૬ .
વિવેચન- પાંચમી ગાથામાં “સર્વે પદાર્થો સ્વદ્રવ્ય-સ્વક્ષેત્ર-સ્વકાલ અને સ્વભાવથી અસ્તિસ્વભાવવાળા છે” આમ કહેવામાં આવ્યું. તથા એમ પણ કહેવામાં આવ્યું કે જેમ પરભાવે નાસ્તિપણાનો અનુભવ થાય છે. તેમ સ્વભાવે અતિપણાનો પણ અનુભવ થાય જ છે. ત્યાં કદાચ કોઈ શિષ્યને આવો પ્રશ્ન થાય કે “જો આ અસ્તિસ્વભાવ જ ન માનીએ તો શું દોષ આવે ?” તે સમજાવે છે.
जो अस्तिस्वभाव न मानिइं, तो परभावापेक्षाई जिम नास्तिता, तिम स्वभावापेक्षाई पणि नास्तिता थतां सकलशून्यता थाई. ते माटिं स्वद्रव्याद्यपेक्षाइं अस्तिस्वभाव सर्वथा માનવો. ૨.
જો ઘટ પટ જીવ પુદ્ગલ આદિ સકલ પદાર્થોમાં સ્વદ્રવ્યાદિની અપેક્ષાએ જે “અસ્તિસ્વભાવ” છે. તે જો ન માનીએ, તો પરભાવે જેવા પ્રકારનું નાસ્તિપણું છે. તેવા જ પ્રકારનું સ્વભાવે પણ નાસ્તિપણું જ આવી જાય. અને જો તેને (સ્વભાવાપેક્ષાએ પણ નાસ્તિપણું જ છે) તેમ સ્વીકારી લેવામાં આવે તો “આ ઘટ પટ જીવ પુગલ આદિ સઘળા પદાર્થો” પર પદાર્થ રૂપે તો નથી, પરંતુ તેની જેમ પોતાના સ્વરૂપે પણ (એટલે ઘટ ઘટ સ્વરૂપે, પટ પટસ્વરૂપે, જીવ જીવસ્વરૂપે અને પુદ્ગલ પુદ્ગલસ્વરૂપે પણ) નથી આમ અર્થ થશે. તેમ થવાથી આખા વિશ્વમાં કોઈ પદાર્થની હયાતી જ રહેશે નહીં. કારણ કે પરરૂપે પણ નથી, અને સ્વરૂપે પણ નથી, એટલે તે વસ્તુ નથી જ. આમ સર્વત્ર “નથી-નથી”નો જ અનુભવ થવા લાગશે. પણ તેમ થતું નથી. તે માટે સર્વે પણ પદાર્થોમાં સ્વદ્રવ્યાદિની અપેક્ષાએ “અસ્તિસ્વભાવ” કોઈપણ જાતની શંકા વિના સર્વથા=પરિપૂર્ણપણે માની લેવો જોઈએ. આ એક અતિ સ્વભાવ સમજાવ્યો. ૧.
परभावइं-परद्रव्याद्यपेक्षाइं नास्तिस्वभाव कहिइं. परभावइं पणि सत्ता-अस्तिस्वभाव कहतां सर्वस्वरूपइं अस्ति थयु. तिवारिं जग एकरूप थाइं. ते तो सकलशास्त्र-व्यवहार विरुद्ध छइ. ते माटिं परापेक्षाइं नास्तिस्वभाव छइं.