Book Title: Dravya Gun Paryaya no Ras Part 2
Author(s): Yashovijay Upadhyay, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
૫૫૨ ઢાળ-૧૧ : ગાથા-૪
દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ ટબો- ચેતનત્વાદિ ૪ સામાન્યગુણમાંહિ પણિ કહિયા, અનાઈ વિશેષગુણમાંહિ પણિ કહિયા. તિહાં સ્યું કારણ ? તે કહે છઇ- ચેતનાદિ ૪ સ્વજાત્યપેક્ષાઇ અનુગતવ્યવહાર કરઈ છઈ. તે માટઈ સામાન્યગુણ કહિછે, પરજાતિની અપેક્ષાઈ ચેતનવાદિક, અચેતનાદિક દ્રવ્યથી સ્વાશ્રયવ્યાવૃત્તિ કરઇ છઇ. તે માટે વિશેષગુણ કહિઇ. “પપર સામાન્યવત્ સામાન્ય વિષમુત્વિમેવા રૂતિ માવઃ |
“જ્ઞાન દર્શન સુખ વીર્ય એ ૪ આત્મવિશેષગુણ, સ્પર્શ, રસ, ગંધ, વર્ણ એ ૪ પુદ્ગલવિશેષગુણ” એ જે કહિઉં. તે સ્થૂલવ્યવહારશું જાણવું. જે માટિ “મષ્ટ સિદ્ધપુIE, પત્રિશત્ સિદ્ધિવિનુI (દ્રવ્યાનુયોતિયાં “સિતાપI') પાત્રાલેઃ પુરાત્મા મનના:” ઈત્યાદિ સૂત્રાર્થ વિચારણાઈ વિશેષગુણ અનંતા થાઈ. તે છદ્મસ્થ કિમ ગણી શકઈ ?
तस्माद् "धर्मास्तिकायादीनां गतिस्थित्यवगाहनावर्तनाहेतुत्वोपयोगग्रहणाख्याः षडेव, अस्तित्वादयः सामान्यगुणास्तु विवक्षयाऽपरिमिताः" इत्येव न्याय्यम्, "षण्णां लक्षणवतां लक्षणानि षडेव" इति को न श्रद्दधीत ? ।
नाणं च दंसणं चेव, चरित्तं च तवो तहा । वीरियं उवओगो य, एयं जीवस्स लक्खणं ॥ १ ॥ सइंधयारउज्जोआ, पभा छाया तहेव य । वण्णरसगंधफासा, पुग्गलाणं तु लक्खणं ॥ २ ॥
इत्यादि तु स्वभावविभावलक्षणयोरन्योन्यनान्तरीयकत्वप्रतिपादनाय, इत्यादि પfucર્ત-ર્વિવારીયમ્ | ૨૨-૪ /
| વિવેચન– ઉપરની ગાથામાં ૧૬ વિશેષગુણો કહ્યા, તથા ૧-૨ ગાથામાં ૧૦ સામાન્ય ગુણો કહ્યા. તેમાં કોઈ શિષ્ય શંકા કરે છે કે
चेतनत्वादि ४ सामान्यगुणमांहि पणि कहिया, अनइं विशेषगुण मांहि पणि कहिया. तिहां स्युं कारण ? ते कहइ छइ
ચેતનત્વાદિ ૪ ગુણો (ચેતનત્વ, અચેતનત્વ, મૂર્તિત્વ અને અમૂર્તત્વ આ જ ગુણો) સામાન્યગુણો જે ૧૦ કહ્યા છે. તેમાં પણ ગણ્યા છે. અને વિશેષ ગુણો જે ૧૬ કહ્યા છે. તેમાં પણ ગણ્યા છે. તો તેનું શું કારણ? એના એ જ ગુણોને બનેમાં ગણવાનું કારણ શું ? તે હવે જણાવે છે.