________________
૫૧૦ ઢાળ-૧૦ : ગાથા-૧૩
દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ ટબો- એ બે મત ધર્મસંગ્રહણી ગ્રંથમાંહિં શ્રી હરિભદ્રસૂરિ કહિયા છઇ. તથા च तद्गाथा
जं वत्तणाइरूवो, कालो दव्वस्स चेव पज्जाओ । सो चेव ततो धम्मो, कालस्स व जस्स जो लोए ॥ ३२ ॥ इति
તત્ત્વાર્થસૂત્રઇ પણિ એ ૨ મત કહિયાં છઇં. “ક્ષાન ' ક-૩૮ કૃતિ વેચનાતું, બીજું મત તે તત્ત્વાર્થનઇ વ્યાખ્યાનઇં અનપેક્ષિતદ્રવ્યાકિનયનઇ મતઇ કહિઉં છઇં, સ્થૂલ લોકવ્યવહારસિદ્ધ એ કાલદ્રવ્ય અપેક્ષારહિત જાણવું. અન્યથા વર્તનાપેક્ષાકારણપણઇ જ કાલદ્રવ્ય સાધિઇ, તો પૂર્વાપરાદિ વ્યવહારવિલક્ષણ પરવાપરત્વાદિ નિયામકપણઇં દિગડ્રવ્ય પણિ સિદ્ધ થાઇ. અનઇં જો
आकाशमवगाहाय, तदनन्या दिगन्यथा । તાવળેવનુછેલાત્તામ્ય વાચકુલાદતમ્ | ૨૧-રક |
એ સિદ્ધસેનદિવાકરકૃત નિશ્ચયદ્વાત્રિશિકાર્ચ વિચારી, “આકાશથી જ દિકકાર્ય સિદ્ધ હોઈ” ઈમ માનિઈ, તો કાલદ્રવ્ય કાર્ય પણિ કથંચિત તેહથી જ ઉપપન્ન હોઈ. तस्मात्- "कालश्चेत्येके" ५-३८ इति सूत्रम्, अनपेक्षितद्रव्यार्थिकनयेनैव । इति सूक्ष्मदृष्ट्या વિમાવિનીય છે ૨૦-૨૩ |
વિવેચન- ગાથા-૧૦-૧૧-૧૨માં કાળને દ્રવ્ય માનવામાં બે મત જણાવ્યા. (૧) જીવ અને અજીવની જુદા-જુદા પર્યાયોમાં જે વર્તના છે તે વર્તનાલક્ષણ પર્યાયરૂપ કાળ છે. તેમાં દ્રવ્યપણાનો ઉપચાર છે. તેથી કાળ એ ઉપચરિત દ્રવ્ય છે. પરંતુ વાસ્તવિક દ્રવ્ય નથી. આ એકપક્ષ થયો. (૨) ગતિ-સ્થિતિ-અવગાહના આદિપર્યાયમાં અપેક્ષાકારણરૂપે જેમ ધર્મ-અધર્મ-આકાશ દ્રવ્ય છે. તેમ વર્તના પર્યાયમાં અપેક્ષાકારણરૂપે સ્વતંત્ર અને વાસ્તવિક કાળદ્રવ્ય છે. અને તે સૂર્ય-ચંદ્રના ચારથી જણાય છે. તથા ચારક્ષેત્ર પ્રમાણવાળુ તે કાળદ્રવ્ય છે. આ બીજો પક્ષ થયો. આ બન્ને મતો ક્યાં ક્યાં સમજાવેલા છે. તેનો સાક્ષીપાઠ આપીને આ વાત વધારે સ્પષ્ટ કરે છે.
ए बे मत धर्मसंग्रहणी ग्रंथमांहिं श्री हरिभद्रसूरि कहिया छइं. तथा च तद्गाथाजं वत्तणाइरूवो कालो, दव्वस्स चेव पज्जाओ । सो चेव ततो धम्मो,कालस्स व जस्स जो लोए ॥ ३२॥ इति
પૂજ્યપાદ સૂરિપુરંદર શ્રી હરિભદ્રસૂરિજી મહારાજશ્રીએ ધર્મસંગ્રહણી નામના ગ્રંથમાં આ બન્ને મતો જણાવ્યા છે. તે ગાથાનો અર્થ આ પ્રમાણે છે