Book Title: Dravya Gun Paryaya no Ras Part 2
Author(s): Yashovijay Upadhyay, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
૪૬૨
ઢાળ-૯ : ગાથા-૨૬
દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ ગાથાર્થ– એક પરમાણુની સાથે બીજા પરમાણુનો સંબંધ થતાં જે સ્કંધતા થાય છે. તે જો કે રૂપાન્તરતા જ છે. તો પણ સંયોગ-વિભાગ આદિથી દ્રવ્યવિનાશના ભેદોની આ રચના સમજાવી છે. ૯-૨૬ |
ટબો- યદ્યપિ અણુનઇ અણુસંબંધઇ ખંધતા છઇં. તે રૂપાન્તર પરિણામ જ છઈ. તો પણિ સંયોગ-વિભાગાદિકરૂપઇ દ્રવ્યવિનાશ સૈવિધ્યનું જ, એ ઉપલક્ષણ જાણવું. જે માટઇ દ્રવ્યોત્પાદવિભાગઇ જ જિમ પર્યાયોત્પાદવિભાગ, તિમદ્રવ્યનાશવિભાગઇં જ પર્યાયનાશવિભાગ હોઈ, તે સમુદયવિભાગ અનઇ અર્થાતરગમન એ ૨ પ્રકાર ઠહરાઈ. પહલો-તંતુ પર્યત પટનાશ, બીજો ઘટોત્પત્તિ મૃતૈિડાદિનાથ જાણવો. વક્ત ૨ સમ્મત્ત
विगमस्स वि एस विही, समुदयजणियम्मि सो उ दुविअप्पो । સમુવિમામિત્ત, અત્યંતરમાવામut a | ૩-૩૪ છે -ર૬
વિવેચન- નાશના જો કે બે પ્રકારો જણાવ્યા છે. રૂપાન્તરતા અને અર્થાન્તરતા. છતાં પરમાર્થથી એટલે નિશ્ચયનયથી રૂપાન્તરતા એક જ પ્રકાર છે. વ્યવહારનયથી આ બે ભેદ છે તે વાત સ્પષ્ટ કરે છે.
यद्यपि अणुनइं अणुसंबंधई खंधता छइं. ते रूपान्तर परिणाम ज छइ. तो पणि संयोगविभागादिक रूपई द्रव्यविनाश-द्वैविध्यनुं ज, ए उपलक्षण जाणवं. जे माटइंद्रव्योत्पादविभागई ज जिम पर्यायोत्पादविभाग, तिम द्रव्यनाशविभागई ज पर्यायनाशविभाग होइ. ते समुदयविभाग अनइं अर्थान्तरगमन ए २ प्रकार ठहराइ. पहलो तंतुपर्यन्त पटनाश, बीजो घटोत्पत्तिं मृत्पिडनाश जाणवो. उक्तं च सम्मत्ती
જો કે અમે નાશના બે પ્રકાર ઉપર જણાવ્યા છે. અને તેનાં બે ઉદાહરણો પણ આપ્યાં છે. એક રૂપાન્તરતા પરિણામ-જેમ અંધકારમાં ઉદ્યોતતા આવે છે તે, અને બીજું અર્થતરતા-જેમ કે એક અણુ બીજા અણુ સાથે મળ્યો છતો કયણુક બને છે તે. આ બન્ને નાશમાં સૂક્ષ્મ વિચારણા કરતાં સમજાશે કે જે કોઈ નાશ થાય છે. તે રૂપાન્તરતાપરિણામ રૂપ જ હોય છે. કારણ કે અર્થાન્તરતા શબ્દનો અર્થ એવો થાય છે કે કોઈ પણ એક દ્રવ્ય બીજા દ્રવ્ય રૂપે થાય અને પોતાના રૂપે નાશ પામે છે, પરંતુ આવું કદાપિ બનતું જ નથી કેમ કે જીવ દ્રવ્ય ગમે