Book Title: Dravya Gun Paryaya no Ras Part 2
Author(s): Yashovijay Upadhyay, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
(ઢાળ- દશમી)
ભિન્ન અભિન્નતિવિહતિય લક્ષણો, ભાસિઓ ઈમામઈરે અસ્થા ભેદ દ્રવ્ય ગુણ પજવના હવઈ, ભાખી જઈ પરમત્ય ૧૦-૧ || સમક્તિ સૂવું રે ઈણિ પરિ આદરો, સમક્તિ વિણ સવિ બંધ ! સમક્તિ વિણ જે રે હઠ મારગિ પડિઆ, તે સવિ જાતિ રે અંધ || ૧૦-૨ //
સમક્તિ સૂવું રે ઈણિ પરિ આદરો // ગાથાર્થ– ભેદ, અભેદ, ત્રિવિધ, ત્રિલક્ષણવાળો એક એક પદાર્થ છે. આ પ્રમાણે મેં પહેલાં (ઢાળ-૨, ગાથા-રમાં) જે કહ્યું હતું તે સમજાવ્યું. હવે દ્રવ્યના, ગુણના અને પર્યાયના પરમાર્થદૃષ્ટિએ જે ભેદો છે. તે વિસ્તારથી કહીએ છીએ. જે ૧૦-૧ |
આ પ્રમાણે સમ્યકત્વરૂપી “સુધા” (અમૃત) સ્વીકારો, સમ્યકત્વ વિના કરાતી જ્ઞાન અને ક્રિયાની સઘળી પ્રવૃતિ “ધંધ” (ધાંધલ-ધમાલ) છે. ધ્યાધ્ધ = બુદ્ધિની અંધતા છે. સમ્યકત્વ વિના જે લોકો હઠાગ્રહના માર્ગમાં પડ્યા છે. તે સર્વે જન્માંધ છે. આમ જાણવું. / ૧૦-૨ // - ટબો- “ભિન, અભિન, ત્રિવિધ, ત્રિલક્ષણ, એક અર્થ છઈ.” એહવું. જે પહલાં દ્વારરૂપ કહિઉં હતું, તે મઈ વિસ્તારીનઇ-એટલઈ ઢાળે કહિઉં, હવઈ-દ્રવ્ય ગુણ પર્યાયના જે પરમાર્થઈ ભેદ છઈ તે વિસ્તારી ભાખિઈ છÚ I ૧૦-૧
એણી પરિદ્રવ્ય ગુણ પર્યાય પરમાર્થ વિચારીનઇ, વિસ્તારરૂચિ સમક્તિ આદરો, તાદશ ધારણાશક્તિ ન હોઈ, અનઈ એ વિચાર ભાવથી સહઈ, જ્ઞાનવંતનો સગી હોઈ, તેહનઈ પણિ યોગ્યતાઇ દ્રવ્ય સમક્તિ હોઈ. એ ૨ પ્રકાર. સમક્તિવંતની દાનદયાદિક જે થોડીઈ ક્રિયા, તે સર્વ સફલ હોઈ. કવત્તિ વિશિવમ્
दाणाइआओ एयम्मि, चेव सहलाओ हुँति किरिआओ । થાગો વિ ટુ નડ્ડા, મોવમવહનામો પર મ છે -૨૦ છે