Book Title: Dravya Gun Paryaya no Ras Part 2
Author(s): Yashovijay Upadhyay, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
ઢાળ-૧૦ : ગાથા-૧-૨
દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ
એ સમક્તિ વિના સર્વ ક્રિયા ધંધરૂપ જાણવી. સમક્તિ વિના જે અગીતાર્થ, તથા અગીતાર્થનિશ્રિત સ્વ-સ્વાભિનિવેશ હઠમાર્ગિ પડિઆ છઈં. તે સર્વ જાતિ અંધ સરખા જાણવા. તે “ભલું” જાણી કર, તે પણિ ભલું ન હોઈ. વતં =
सुंदरबुद्धीइ कयं, बहुअं पि ण सुंदरं होई ।
૪૭૨
તે માર્ટિ ‘દ્રવ્યગુણ પર્યાય ભેદ પરિજ્ઞાનÛ કરીન સૂછું સમક્તિ આદરો” એ હિતોપદેશ. || ૧૦-૨ ||
વિવેચન– “” નું લક્ષણ જે ત્રિપદી-વૈલક્ષણ્ય હતું. તે નવમી ઢાળમાં સમજાવ્યું. આ પ્રમાણે બીજી ઢાળની બીજી ગાથામાં જે અમે આમ કહેલું હતું કે “દ્રવ્ય-ગુણ અને પર્યાય”ના પરસ્પર ભેદાદિ (ભેદ-અભેદ-ત્રિવિધ-ત્રિલક્ષણ) સમજાવીશું તે અમે સમજાવ્યા.
હવે દ્રવ્યાદિના ભેદ સમજાવીએ છીએ.
" भिन्न, अभिन्न, त्रिविध त्रिलक्षण एक अर्थ छइ" एहवुं जे पहलां द्वाररूप कहिउं हुतुं, ते मई विस्तारीनई-एटलइ ढाले कहिउं. हवइ-द्रव्य गुण पर्यायना जे પરમાર્થરૂં મેટ્ છડું, તે વિસ્તારી માહિરૂં રૂ. ૫ ૨૦-૨ ॥
દ્રવ્ય-ગુણ અને પર્યાયો પરસ્પર ૧ કથંચિત્ ભિન્ન છે. તથા ૨ કથંચિત્ અભિન્ન છે. ૩ દ્રવ્યાત્મક ગુણાત્મક અને પર્યાયાત્મક છે. ૪ તથા ઉત્પાદ-વ્યય-ધ્રુવ આમ ત્રણ લક્ષણાત્મક છે આવા પ્રકારનું જે પહેલાં બીજી ઢાળની બીજી ગાથામાં દ્વારરૂપે કહ્યું હતું. આટલાં દ્વારો અમે આ દ્રવ્યગુણ પર્યાયના રાસમાં કહીશું, આવા પ્રકારનું પહેલાં અમે જે કહ્યું હતું. તે વિષયનો ઘણો વિસ્તાર કરીને આટલી ઢાળોમાં (૧થી૯ ઢાળો સુધીમાં) અમે સમજાવ્યું. હવે આ દશમી ઢાળથી દ્રવ્ય-ગુણ અને પર્યાયના પરમાર્થથી (વાસ્તવિક પણે) જે જે ભેદો (પ્રકારો) છે. તે સઘળા ભેદો વિસ્તારથી કહીએ છીએ. ॥ ૧૬૨ ૫
एणी परिं द्रव्य गुण पर्याय परमार्थ विचारीनई, विस्तार रुचि समकित आदरो. तादृश धारणाशक्ति न होइ, अनई ए विचार भावथी सद्दहइ, ज्ञानवंतनो रागी होइ, तेहनइं पणि योग्यताइं द्रव्यसमकित होइ. ए २ प्रकार. समकितवंतनी दानदयादिक जे थोडी क्रिया, ते सर्व सफल होइ. उक्तं च विंशिकायाम्
આ રીતે દ્રવ્ય ગુણ અને પર્યાયનો પરસ્પર કથંચિર્ભેદ પણ છે કે જે બીજી ઢાળમાં સમજાવ્યો છે. કથંચિત્ અભેદ પણ છે કે જે ત્રીજી ઢાળમાં સમજાવ્યો છે. તેથી