Book Title: Dravya Gun Paryaya no Ras Part 2
Author(s): Yashovijay Upadhyay, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
૪૫૬
પ્રયત્નજન્ય
નિયમા સમુદાય જન્ય જ. અને અશુદ્ધ જ.
ઢાળ-૯ : ગાથા-૨૪
ઉત્પાદ
સમુદાયજનિત
વિશ્વસા
દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ
સચિત્ત
અચિત્ત
I
1
I
શરીરરચના વાદળ શરીરના
ઈન્દ્રધનુષ વર્ણાદિ વીજળી
એકત્ત્વિક
મિશ્ર સંયોગ વિભાગ ઉભય ંજનિત જનિત
જનિત
સ્કંધહેતુ બને તે સ્કંધહેતુ ન બને તે
|
પુદ્ગલમાં
ધર્માદિ ત્રણ દ્રવ્યોમાં
પ્રશ્ન- જીવ-પુદ્ગલ પરિણામી હોવાથી અને ધર્માદિ ત્રણ દ્રવ્યોમાં પરદ્રવ્યોના નિમિત્તે (નિશ્ચયનયથી) પરિણામી પણું હોવાથી ઉત્પાદ-વ્યય હોય એમ સમજાવવામાં આવ્યું છે. પરંતુ અલોકાકાશમાં તો કોઈ પરદ્રવ્ય જ નથી. તેનો સંયોગવિભાગ પણ નથી. અને “આકાશ” નામનો પદાર્થ તો છે. અને તે સત્ છે. તો ત્યાં ઉત્પાદવ્યય કેમ સંભવશે ?
ઉત્તર– આ પ્રશ્નનો ઉત્તર અહીં મૂલગાથામાં (પ્રશ્ન કે ઉત્તર) નથી. તો પણ પૂર્વાપરની વિચારણાથી તેનો ઉત્તર નીચે મુજબ સંભવે છે કે- લોકાકાશ અને અલોકાકાશ આમ બે દ્રવ્યો નથી. સામાન્યબુદ્ધિથી આપણે લોકાકાશ અને અલોકાકાશ આમ બે દ્રવ્યો સમજી બેઠા છીએ. એટલે જ આ પ્રશ્ન થાય છે પરંતુ “આકાશ” એક અખંડ દ્રવ્ય છે. લોક અને અલોક તો બાકીનાં ધર્માદિ ચાર દ્રવ્યોના સંયોગ અને વિયોગ દ્વારા ભિન્ન જણાય છે. પરમાર્થથી “ધર્મ-અધર્મ-જીવ-પુદ્ગલ અને આકાશ” આમ પાંચ જ