________________
દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ
ઢાળ–૯ઃ ગાથા-૧૨
૪૧૭
અતીત, તે “ઉત્પનો નષ્ટ' રૂમ દિઉં. अनागत, ते लेइ "उत्पत्स्यते, नडक्ष्यति" इम कहिइं. વ્યવસ્થા સર્વત્ર યાત્' શબ્દ પ્રયોગડું સંભવ૬. | ૧-૧૨ |
પૂર્વસમયમાં જે પર્યાય પ્રગટ થઈ ચુક્યો છે અથવા જે પર્યાય નાશ પામી ચુક્યો છે. અને તેથી જે પર્યાય અતીત બની ચુક્યો છે. તેવા તે અતીતપર્યાયને લઈને (અતીતપર્યાયને આશ્રયીને) ૩ીન અને નષ્ટ આવો પ્રયોગ આ વ્યવહારનય કરે છે. કારણકે અતીત પર્યાયને આશ્રયી વસ્તુ તેવી થયેલી છે. તથા જે પર્યાય ભાવિ સમયમાં પ્રગટ થવાનો છે અથવા નાશ પામવાનો છે. અને તેથી જે અનાગત છે. તેવા અનાગતપર્યાયને લઈને (તેને આશ્રયીને) ઉત્પત્તિ અને નરતિ આવો પ્રયોગ વ્યવહારનય કરે છે. કારણ કે તેવા પ્રકારના અનાગતપર્યાયને આશ્રયી વસ્તુ ભાવિમાં તેવી બનવાવાળી છે. આ રીતે વ્યવહારનય વિભક્ત કલત્રયપ્રયોગ કરે છે. અને નિશ્ચયનય એક જ સમયમાં કાલત્રયપ્રયોગ કરે છે. તેથી આ બને નયોની પરસ્પર સંગતિ કરવા સર્વ ઠેકાણે “ત” શબ્દનો પ્રયોગ હોવો જ જોઈએ. તો જ આ વ્યવસ્થા સુસંગત થાય છે. માટે “ર” શબ્દથી યુક્ત એટલે કે જુદી જુદી અપેક્ષાવિશેષ આ બન્ને નયોની વાત યુક્તિયુક્ત છે. જે ૧૪૪ | જો તુઝ ઉત્પત્તિ વિશિષ્ટનો, વ્યવહાર નાશનો ઈષ્ટ રે ! તો વ્યવહાર્િ ઉત્પત્તિ આદરો, જે પહિલાં અછતિ વિશિષ્ટ રે ..
- જિનવાણી પ્રાણી સાંભળો. / ૯-૧૨ // ગાથાર્થ– જો તને પૂર્વસમયમાં થયેલી ઉત્પત્તિથી યુક્ત એવા પર્યાયના નાશનો વ્યવહાર ઈષ્ટ છે. તો તે જ વ્યવહારને અનુસારે આગલા સમયમાં ઉત્પત્તિ પણ સ્વીકાર. કે જે પૂર્વસમયમાં ન હતી, તેનાથી વિશિષ્ટ (યુક્ત) બને છે. . ૯-૧૨ |
ટબો- જે ઉત્પત્તિધારારૂપ નાશનઈ વિષઈ ભૂતાદિક પ્રત્યય ન કહિઈ, અનઈ ન ધાતુનો અર્થ નાશ નઈ ઉત્પત્તિ એ ૨ લેઈ તદુત્પત્તિકાલયનો અન્વય સંભવતો કહિઈ. ઈમ કહતાં-નાશ્યત્સમયઈ “નદ:” એ પ્રયોગ ન હોઈ, જે માર્ટેિ તે કાલર્દી નાશોત્પત્તિનું અતીતત્ત્વ નથી.