________________
२०
પણ “પ્રશમરતિ ની ભાષા અને વિચારસરણ એ ગ્રંથ ઉમાસ્વાતિકર્તક હોવાનું માનવાને લલચાવે છે.
ઉમાસ્વાતિ પિતાને વાચક કહે છે, એને અર્થ ‘પૂર્વ વિતર કરી પ્રથમથી જ વેતાંબરાચાર્યો ઉમાસ્વાતિને પૂર્વ વિત
૧. વૃત્તિકાર સિદ્ધસેન પ્રશમરતિને ભાષ્યકારની જ કૃતિ તરીકે સૂચવે છે જેમકે –“ ચતઃ પ્રરાક્ષરતૌ (૦ ૨૦ ૮) નેનૈવેnपरमाणुरप्रदेशा, वर्णादिगुणेषु भजनीय : ।" " वाचकेन त्वेतदेव
સંજ્ઞા પ્રશમરતી (૦ ૮૦) ૩૫ત્તમ ”૫, ૬ તથા ૯, ની ભાષ્યવૃત્તિ.
સિદ્ધસેન ભાષ્યકાર તેમ જ સૂત્રકારને એક તે સમજે જ છે. જેમકે, “જીતસૂત્રસંનિવેરામાોિમ્ ! ”—૯, ૨૨, પૃ૦ ૨૫૩.
"इति श्रीमदह त्चने तत्त्वार्थाधिगमे उमास्वातिवाचकोपज्ञसूत्रभाष्ये भाष्यानुसारिण्यां च टीकायां सिद्धसेनगणिविरचितायां अनगारागारिधर्मप्ररूपकः सप्तमोऽध्यायः।”
– તત્વાર્થભાષ્યના સાતમા અધ્યાયની ટીકાની પુપિકા પ્રશમરતિ પ્રકરણની ૧૨૦મી કારિકા “ મા મદ” કહીને નિશીથચૂણિમાં ઉદ્ધરેલી છે. એ ચૂર્ણિના પ્રણેતા જિનદાસ મહત્તરને સમય વિ. ને આઠમો તૈકે એમણે પિતાની નંદિસૂત્રની ચૂણિમાં જણાવ્યા છે, એ ઉપરથી એમ કહી શકાય કે, “પ્રશમરતિ વિશેષ પ્રાચીન છે. એથી અને ઉપર જણાવેલા કારણોથી એ કૃતિ વાચકની હોય તે ના નહિ.
૨. પૂર્વે ચૌદ હેવાનું સમવાયાંગ આદિ આગમમાં વર્ણન છે. તે “દૃષ્ટિવાદ” નામના બારમા અંગને પાંચમે ભાગ હતાં એ પણ ઉલ્લેખ છે. પૂર્વશ્રત એટલે ભગવાન મહાવીરે સૌથી પહેલાં આપેલ ઉપદેશ, એવી ચાલુ પરંપરાગત માન્યતા છે પશ્ચિમચ વિદ્વાનોની એ વિષે કલ્પના એવી છે કે, ભ૦ પાશ્વનાથની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org