SearchBrowseAboutContactDonate
Page Preview
Page 45
Loading...
Download File
Download File
Translation AI Generated
Disclaimer: This translation does not guarantee complete accuracy, please confirm with the original page text.
20 However, the language and conceptualization of "Prashamarati" entice one to regard the text as the work of Umasavati. Umaswati refers to the reader as 'Vachaka,' which means 'the one who has expounded from the beginning by distributing the texts of the earlier Vitaraga Acharyas to Umasvati.' 1. The commentator Siddhasena suggests that Prashamarati is the work of the author of commentary, as seen in: "Chatur Praraksharatou (0 20 8) Nenaive n paramanuradesha, varnādigunēṣu bhajaniya:" "Vachakena tvedadeva Sangna Prashamarati (0 80) 35th." 5, 6, and 9 are the commentary verses. Siddhasena considers both the commentator and the sutrakara to be the same. As mentioned, “Jita Sutra Sanmiveramaom!” —9, 22, p. 253. "Thus, for the elucidation of the essential truth, according to the commentary of the Umasvati Vachaka, Siddhasena's authored commentary, the seventh chapter regarding the ontology of the Anagaraghara Dharma is described." – The commentary on the seventh chapter of Tattvartha is connected to the 120th verse of the Prashamarati chapter, stated as "ma mad" in Nishith Churni. The creator of that Churni, Jinadas Mahattara, during the time of Vikram Samvat 8, indicated this in the Churni of the Nandisutra, from which it can be inferred that "Prashamarati is indeed very ancient. Therefore, for the reasons mentioned above, it cannot be claimed that this work belongs to the reader. 2. Previously, there is a description of the fourteen Samvayanga in the Agama. It also mentions the twelfth part called "Drishtivada," which is part of the fifth section. Purvashrat means the teachings given foremost by Lord Mahavira, and there is a traditional belief in the ongoing lineage regarding this. Western scholars conceive that it is related to Bh 0 Pashvanath.
Page Text
________________ २० પણ “પ્રશમરતિ ની ભાષા અને વિચારસરણ એ ગ્રંથ ઉમાસ્વાતિકર્તક હોવાનું માનવાને લલચાવે છે. ઉમાસ્વાતિ પિતાને વાચક કહે છે, એને અર્થ ‘પૂર્વ વિતર કરી પ્રથમથી જ વેતાંબરાચાર્યો ઉમાસ્વાતિને પૂર્વ વિત ૧. વૃત્તિકાર સિદ્ધસેન પ્રશમરતિને ભાષ્યકારની જ કૃતિ તરીકે સૂચવે છે જેમકે –“ ચતઃ પ્રરાક્ષરતૌ (૦ ૨૦ ૮) નેનૈવેnपरमाणुरप्रदेशा, वर्णादिगुणेषु भजनीय : ।" " वाचकेन त्वेतदेव સંજ્ઞા પ્રશમરતી (૦ ૮૦) ૩૫ત્તમ ”૫, ૬ તથા ૯, ની ભાષ્યવૃત્તિ. સિદ્ધસેન ભાષ્યકાર તેમ જ સૂત્રકારને એક તે સમજે જ છે. જેમકે, “જીતસૂત્રસંનિવેરામાોિમ્ ! ”—૯, ૨૨, પૃ૦ ૨૫૩. "इति श्रीमदह त्चने तत्त्वार्थाधिगमे उमास्वातिवाचकोपज्ञसूत्रभाष्ये भाष्यानुसारिण्यां च टीकायां सिद्धसेनगणिविरचितायां अनगारागारिधर्मप्ररूपकः सप्तमोऽध्यायः।” – તત્વાર્થભાષ્યના સાતમા અધ્યાયની ટીકાની પુપિકા પ્રશમરતિ પ્રકરણની ૧૨૦મી કારિકા “ મા મદ” કહીને નિશીથચૂણિમાં ઉદ્ધરેલી છે. એ ચૂર્ણિના પ્રણેતા જિનદાસ મહત્તરને સમય વિ. ને આઠમો તૈકે એમણે પિતાની નંદિસૂત્રની ચૂણિમાં જણાવ્યા છે, એ ઉપરથી એમ કહી શકાય કે, “પ્રશમરતિ વિશેષ પ્રાચીન છે. એથી અને ઉપર જણાવેલા કારણોથી એ કૃતિ વાચકની હોય તે ના નહિ. ૨. પૂર્વે ચૌદ હેવાનું સમવાયાંગ આદિ આગમમાં વર્ણન છે. તે “દૃષ્ટિવાદ” નામના બારમા અંગને પાંચમે ભાગ હતાં એ પણ ઉલ્લેખ છે. પૂર્વશ્રત એટલે ભગવાન મહાવીરે સૌથી પહેલાં આપેલ ઉપદેશ, એવી ચાલુ પરંપરાગત માન્યતા છે પશ્ચિમચ વિદ્વાનોની એ વિષે કલ્પના એવી છે કે, ભ૦ પાશ્વનાથની Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001074
Book TitleTattvartha sutra
Original Sutra AuthorUmaswati, Umaswami
AuthorSukhlal Sanghavi
PublisherJain Sahitya Prakashan Mandir
Publication Year1977
Total Pages667
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Tattvartha Sutra, Philosophy, J000, J001, Tattvartha Sutra, & Tattvarth
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy