SearchBrowseAboutContactDonate
Page Preview
Page 46
Loading...
Download File
Download File
Translation AI Generated
Disclaimer: This translation does not guarantee complete accuracy, please confirm with the original page text.
They have been known in this way. In the Digambara tradition, they are also referred to as "Butashir". Their Tattvartha Granth gives a clear understanding of their eleven aspects of Shrutajñana. Hence, there is no doubt regarding this knowledge. They have included all the aspects received as inheritance from the Atashrut in the Tattvartha; not one significant matter has been left unaddressed. Therefore, Hemachandra holds the highest place among the compilers in comparison to Umasvati. Because of this very knowledge, all the Acharyas of the Shvetambara and Digambara have been inspired to interpret their Tattvartha. The earlier texts received by the disciples of Mahavira are referred to as Purvashruta. This text has been progressively found in the scriptures taught by Mahavira and is considered a part of them. Those who are holders of the Dwadashangi of Mahavira are already aware of that Purvashruta. Due to the reasons of transmission and others, the Purvashruta has gradually been lost, and today it is only found in name, remaining as something but a mere shadow. 1. In a Digambara inscription no. 46 from the Nagar taluka, they have referred to him as "Shrutakevalideshiya". As in, “Tattvarthasūtrakartāramumāsvātimuniśvaram | Shrutakevalideśīyaṃ vande’haṃ guṇamaṃdiram ||” 2. To understand the root of the subjects described in the Tattvartha, see U. Atmaramji's edited “Tavārthasūtra-Jaināgamasaṃvaya”. : “Vomāti saṅgrahitara” - Siddhahaema, 2, 2, 39.
Page Text
________________ તરીકે ઓળખતા આવ્યા છે. દિગંબર પરંપરામાં પણ તેમને “બુતશિૌ ’ કહ્યા છે. એમનો તત્ત્વાર્થ ગ્રંથ એમના અગિયાર અંગવિષયક શ્રુતજ્ઞાનની તે પ્રતીતિ કરાવી જ રહ્યો છે. એટલે એટલી ગ્યતા વિષે કશો જ સંદેહ નથી. એમણે પોતાને વારસામાં મળેલ આતશ્રુતના બધા પદાર્થોને સંગ્રહર તત્ત્વાર્થમાં કો છે; એક પણ મહત્ત્વની દેખાતી બાબત તેમણે વણકહે છેડી નથી. તેથી જ આ હેમચંદ્ર સંગ્રહકાર તરીકે ઉમાસ્વાતિનું સ્થાન સર્વોત્કૃષ્ટ અંકે છે. ૩ એ જ ગ્યતાને લીધે તેમના તત્ત્વાર્થની વ્યાખ્યા કરવા બધા જ તાંબર, દિગંબર આચાર્યો પ્રેરાયેલા છે. પરંપરાનું જે પૂર્વકાલીન કૃત ભ૦ મહાવીરને અગર તેમના શિષ્યોને મળ્યું, તે પૂર્વશ્રત. આ કૃત ક્રમે ક્રમે ભ૦ મહાવીરના ઉપદિષ્ટ શ્રતમાં જ મળી ગયું, અને તેના જ એક ભાગ તરીકે ગણાયું. જેઓ ભ૦ મહાવીરની દ્વાદશાંગીના ધારક હતા, તેઓ એ પૂર્વશ્રુતને તે જાણતા જ હોય. કંઠે રાખવાને પ્રઘાત અને બીજા કારણોને લીધે ક્રમે ક્રમે પૂર્વશ્રુત નાશ પામ્યું અને આજે ફક્ત પૂર્વગતગાથારૂપે નામમાત્રથી શેષ રહેલું નેધાયેલું મળે છે. ૧. નગર તાલુકાના એક દિગંબર શિલાલેખ નં. ૪૬માં તેમને “શ્રુતકેવલિદેશીય” કહ્યા છે. જેમકે, "तत्त्वार्थसूत्रकर्तारमुमास्वातिमुनीश्वरम् । श्रुतकेवलिदेशीयं वंदेऽहं गुणमन्दिरम् ॥" ૨. તત્વાર્થમાં વર્ણવાયેલા વિષયોનું મૂળ જાણવા માટે જુઓ ઉ૦ આત્મારામજી સંપાદિત “તાવાર્થસૂત્ર-જૈનાગમસમન્વય”. : “વોમાાતિ સંગ્રહીતર” - સિદ્ધહેમ, ૨, ૨, ૩૯. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001074
Book TitleTattvartha sutra
Original Sutra AuthorUmaswati, Umaswami
AuthorSukhlal Sanghavi
PublisherJain Sahitya Prakashan Mandir
Publication Year1977
Total Pages667
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Tattvartha Sutra, Philosophy, J000, J001, Tattvartha Sutra, & Tattvarth
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy