________________
પ્રકરણ છઠ્ઠું
*** સ્ત્રીરત્ન અને રાણી ચંદ્રલેખા
***
કમલા—મહારાણી ! તે કોકોના ધરના આંગણામાં પણ એટલ અધાં લેાકેા એકઠાં થયાં છે કે તે મોટા વિસ્તારવાળા ભાગમાં પણ સમાઇ શકતાં નથી.
રાણી—તેમ થવાનું કારણ શું?
કમલા—સ્વામિની ! તે શેઠને ધેર સ્ત્રીએના સર્વ ઉત્તમ ગુણાથી ભરપૂર એક સ્ત્રીરત્ન છે, તેને જોવા માટે લેાકેા વિશેષ એકઠા થાય છે. મારું તે એમજ માનવું છે કે દેવલેાકમાંથી દેવાંગનાપણુ` મૂકાવીને તેને આંહી લાવવામાં આવી છે.
તે સ્ત્રી સતી નથી, ખેલતી નથી, તેમ આનદથી કાઈના સન્મુખ પણુ જોતી નથી. યૂથથી ભ્રષ્ટ થયેલી (વિખૂટી પડેલી ) હરિણીની માફક ઉદાસપણે એસી રહી છે. તેણીનુ રૂપ સુંદર હોવાથી લોકા તેને સુંદર. કહી મેલાવે છે. ધણા આગ્રહથી લેાકેા તેનું નામ, ઠામાદિ પૂછે છે પણ તે ખીલકુલ જણાવતી નથી.
જે મનુષ્ય તેણીનું રૂપ જીવે છે તે પેાતાનુંભાત કે લક્ષ ભૂકી જઇ ચિત્રાલેખિતની માફક નિશ્ચેષ્ટ થઈ તેણીના પાસે બેસી રહે છે. કમળાનાં આ વચનેાથી રાણીને મહાન કુતુહલ થયું
રાણી—કમલા ! જો એમજ છે તે! મારે તે નવીન સ્ત્રીને જોવી છે અને હું તેને ગમે તે પ્રકારે પણ ખેલાવીશ, માટે તું કરીને પાછી ચંદ્રકોષીને ઘેર જા. અને સપરિવાર સહિત તે શ્રેષ્ઠીને કાલે આપણે ઘેર જમવાનું આમંત્રણ મારા તરફથી કરી આવ.