________________
( ૪૩૧ )
લખતે તે સર્વે પુત્રો પોતાના આત્માને કૃતાર્થ માનવા લાગ્યા.
લક્ષ્મીપુંજ અને શીળવતીએ સંસારવાસથી વિરકત થઇ, કમગિરિને ભેદવાને વજ્ર સમાન તે સદ્ગુરુસમીપે ચારિત્ર લીધુ,
ગુરુરાજને નમસ્કાર કરી તે સ` પુત્ર પેાતાને ધેર આવ્યા. ગુરૂરાજ અન્ય સ્થળે વિહાર કરી ગયા. લક્ષ્મીપુ ંજ સાધુ અને શીળવતી સાધ્વી કર્મોના ક્ષય કરી નિર્વાણુ પામ્યાં.
તે લક્ષ્મીપુજના પુત્રાએ, પરસ્પર પ્રીતિપૂર્વ* ત્રણ વનું સા ધન કરતાં કેટલાએક કાળ વ્યતીત કર્યાં. તે અરસામાં વૈભવઉપાર્જન કરવામાં અને પુત્રાદિસંતતિના સમાગમમાં, કેટલાએક પુત્રાએ લીધેલ વ્રતા ખંડિત કર્યાં ત્યારે કેટલાકાએ આવી વ્યવહારપ્રપંચની જાળમાં પણ લીધેલ ત્રતાનુ અરેાબર પાલન કર્યું. વિરતિ પાળનારા અને નહિ” પાળનારાએ પેાતાના કબના પ્રમાણમાં. દેવ, મનુષ્ય, તિય "ચામાં યથાયોગ્ય, દુઃખાદિના અનુભવ કર્યાં.
સુન છોષ્ઠિ । તે અગીયાર પુત્રા દૈવયોગે તમારી ધારણી ની કુક્ષીએ અહીં ઉત્પન્ન થયા છે, પૂર્વજન્મમાં કરેલ સુકૃત અને દુષ્કૃતના કારણથી પરસ્પર થયેલ વિસદપણું તે હું તમને સમજાવું છું. તમારા વડીલ પુત્રે વ્રત લઈને એક જનાવર માર્યું હતું, તે જીવહિં'સાના દોષથી યા વ્રતભંગના દેષથી તમારા પુત્ર કુરૂપ શરીરવાળા થયેા છે. ત્રીજા પુત્ર, લાભથી ધન માટે મિત્રના દ્રોહ કર્યાં હતેા. તે વ્રતભંગના દેષથી તેના હાથમાં થેાડુ' પણુ દ્રવ્ય સ્થિર વાસ કરીને રહેતું નથી. પાંચમા પુત્રે, લાભથી પાંચમા વ્રતનું ખંડન કર્યું હતું. તે વ્રતભંગના દોષથી ધન ઉપાર્જન કરવામાં તે નિરતર આકુળવ્યાકુળ રહે છે.
સાતમા પુત્ર, નિદ્વાદઇન્દ્રિયની લપટતાથી ભાગેાપભાગ વ્રતને ભંગ કર્યો હતેા. તે દેષથી તેતિ"ચમાં ઉત્પન્ન થયા હતા.