Book Title: Rajkumari Sudarshana Yane Samli Vihar
Author(s): Devendrasuri, Kesarvijay Gani
Publisher: Jotana Jain Sangh

View full book text
Previous | Next

Page 458
________________ (૨) મહાભારત પ્રયત્નનું અનુકરણ કરવાનું એક મહાન નિમિત છે. અવસરે પરિણામની વિશુદ્ધિ કામ જુદા જ પ્રકારની થાય છે. આ વ ફાયદા તીર્થયાત્રાથી થાય છે, અને તે ફ્રાયદાએ સવ કોઇ પાતાની જેને લઈ શકતા ન હોવાથી સધસમુદાયથી તેવા યાગ્ય જીવાતે આ ફાયદાઓ મેળવી શકવા સબવ છે, માટે ગિરનારજીના સંધ સાથે આપણે તીથ યાત્રાએ જખ્યુ. તે માટે તમે આનંદમાં રહે. તમારા સુ મનેરથો પૂર્ણ થશે. સંધ માટે હું અત્યારથી જ સ સામગ્રીતૈયાર કરાવુ છુ. આ પ્રમાણે પેાતાની પત્ની બનીને દિલાસા આપી ગામે ઉત્સાહિત કરી, ધનપાળે ગિરનારજીના સધની તૈયારી કરવા માંડી પ્રકરણ ૪૬ મું, ગિરનારજીના સધ અને પૂર્ણાહુતી —— ગરીબથી તવ ંગરપર્યંતના સવલાકાને સધમાં આવવા માટે નિ મંત્રણા કરવામાં આવી. ગિરનારની યાત્રા અયે સંખ્યાબંધ મનુષ્યા તૈયાર થયા. શુભ મુહૂરો શ્રી સંધ સાથે મિત્રઅે વ` સહિત ધનપાળે ગિરનાર તરફ્ પ્રયાણ કર્યું. રસ્તામાં સ્થાને સ્થાને આવતાં જિનયક્ષેાનુ તે પૂજન કરતા હતા. કાઇ સ્થળે મુનિ મહાત્માનાં ન થતાં તે સવ લેાકેા તેનાં દર્શન કરતાં અને ધર્માંદેશના શ્રવણુ કરતા હતા. ઠેકાણે ઠેકાણે સ્વામીવચ્લા થતા હતા. કરુણાભુદ્ધિથી દુ:ખી મનુષ્યાને મુદ્દે અપાતી હતી. મહાત્માપુરૂષોની સુપાત્રબુદ્ધિથી ભકિત કરાતી હતી. દુ:ખી સ્વધમી બધુઓનું ઉત્સાહથી ગૌરવ કરવામાં આવતું અને બનતા પ્રયત્ને આંતર લાગણીથી તેનાં દુઃખ દૂર કરાતાં હતાં. બે સ્થળે ઉદાસ્તાના ગુમી યાચકાના મનેારણે મૃત્યુ થતા

Loading...

Page Navigation
1 ... 456 457 458 459 460 461 462 463 464 465 466