________________
૭)
ભાષાનુગામી વાણીવડે તે અનેક છવાને તત્વજ્ઞાન આપ્યુ છે. મનુષ્ય તો શુ? પણ તિય`ચા વિગેરે પણ તારી વાણીથી મેધ પામ્યા છે. નિર્વાણું માના રસ્તામાં વાયુથી નહિ બુઝાય તેની દીપિકા (દીવા) સમાન તારી વાણી જ અખંડ પ્રકાશ આપી રસ્તા બતાવનારી છે. પ્રાળ મિથ્યાત્વાંધકારને દૂર કરવાને સમાન તારી વાણી જ સમ છે. પ્રભુ ! ક્ષમા, નમ્રતા, સરલતા, સ તાષાદિ ગુણુરૂપ રત્નાને તુજ રત્નાકર છે. દુ:ખસમૂહથી ભરેલા નારકી જીવેાના નિવાસવાળા નાવાસનાં દ્વારા બંધ કરવાને તારી વાણી જ અલા ( ભાગળ )તુ કામ કરે છે યા ગરજ સારે છે. સંસારસમુદ્રમાં બુડતાં પ્રાણીઓને તારા જીવનચિરત્રનું અનુકરણુજ જહાજતુત છે. તે ક્રમ પરિણામ મારાજને પરાભવ કરનાર ! આવીશમા તીર્થાધિનાથ તેમનાથ પ્રભુ તુ ચિરકાળ પર્યંત જગતૂ જીવાના તારક થા. હે મહાપ્રભુ ! સદ્ભાવનાવાળી અમારી તારા પ્રત્યે છેવટની એ જ યાચના છે સુધી અમે નિર્વાણ પદ ન ખમીએ ત્યાં સુધી દરેક ભવામાં યાને દરેક ક્ષણામાં તમારા ચ્યાત્મિક ગુણાનુ અમને અખંડ સ્મરણ રહે.
જ્યાં
આ પ્રમાણે ધનપાળક્રિએ સ્તુતિ કરી રહ્યા ખાદ ભક્તિના આવેશમાં ધર્મોપાળ ક્રી પણ તે પ્રભુની સ્તુતિ કરવા લાગ્યા.
હે દેવાધિદેવ ! પ્રભુત જનવત્સલ, મનેાવાંતિપ્રદાતા આ રૈવતા “ચળના પહાડ પર તારા આજે ફરીને મને દર્શન થયાં છે. તારા સુખદ દર્શીનથી તપ, સંયમમાં પ્રયત્ન કરનારની માફ્ક અતિ દુ:ખદ પશુ રસ્તાના પરિ×ામ આજે મને સુખાવહ થયા છે. હે નાથ ! તારાં નથી મારું હૃદય ર્ષિત થાય છે, કાલ વિકસિત થાય છે, ત્યારે નેત્ર! હર્ષાવેશથી રડે છે. ગજેંદ્રપદકુંડના જળતી માફક તા દર્શીન આંતરમળને દૂર કરે છે. (તે જળ તેા ખાદ્ય મળ દૂર કરે છે. ) તૃષ્ણારૂપ તાનેા નાશ કરે છે અને ક`સંતાપના તાપને અપ હરણ કરે છે, અહીં આપનુ દીક્ષા કલ્યાણિક થયુ છે. આ સ્થળે કેવળ નાનકલ્યાણક થયું છે. પેલા પ્રદેશમાં નિર્વાણુ કલ્યાણુક થયું