________________
પ્રકરણ ૪૫ મું.
કિન્નરીની વિદાયગીરી અને આભાર.
કિન્નરીએ કહ્યું–ભાઇ ધનપાળ તુ પણ દૃઢ સમ્યવાન થઈ ધર્મમાં સાવધાન થા. સ્વાધીન યાને સ્વતંત્ર માનવજન્મ પામી જેણે: પ્રબળ પ્રયત્નથી ધસેવન કર્યું નથી, તેણે પાતાના અન્ય ખરેખર વિડંબનારૂપે જ પસાર કર્યાં છે.
ભાઈ! તારી માફક મને સ્વતંત્ર મનુષ્યજન્મ મળ્યા હતા પણ નિયાણાના દોષથી સ્વર્ગાપવ સુખને હારી જઇ આ કિન્નરીના પદને પામી છું. ધી ! ધી! મારા જેવા બહુલકર્મી જીવા ચંદ્રકાંત જેવા ઉત્તમ મણીથી ચળકતા કાંકરા ખરીદે છે. જૈનધમ જેવા વિશાળણ ધને પામી મારા જેવા મૂઢ જીવે નિયાણાં કરે છે. તે એકઢાંકણી માટે કરાડે ની કીમત યાને મીલકત હારી જાય છે. જિતેદ્રધમમાં સપૂર્ણ ભક્તિ એ દુ:ખને નાશ કરનારી છે. દુર્ગંતા નામની એક સ્ત્રીએ કેવળ ભક્તિભાવથી દેવપશુ સુપ્રાપ્ત યાને સહજ પ્રાપ્ત કર્યુ હતું. મારા જેવા ચંચળ ચિત્તવાળા જીવે દુર્લભ માનવ જન્મ મામીને પણ તુચ્છ સુખની આશાને આધીન થઈ તે જન્મ નિરક કરે છે. ત્યારે આસનસિદ્ધિ સુખ પામવાળા, પરિત્ત સંસારવાળા જીવે સ ગુણુ સહિત પૂર્ણ ધર્મ આરાધન કરી શકે છે.
સદ્ગુદ્ધિ, વિવેક, વિનય, જિતેદ્રિયતા, ગંભીરતા, ઉપશાંતતા, નિશ્ચય વ્યવહારનિપુણતા, દેવ ગુરુ, શ્રુત ઉપર પૂણું ભકિત, હિત, મિત વચન માત્રનાર, ધીર અને શંકાદિ ષ રહિત જીવો ધરત્નતી પ્રાપ્તિને લાયક છે.
પ્રિયા ! પ્રત્યાદિ કિન્નરીનાં વચન સાંળી મારા મિત્ર ધર્મશાળ પ્રતિબંધ પામ્યા. તેમનાથ પ્રભુને નમસ્કાર કરી તેણે ઘણા.