Book Title: Rajkumari Sudarshana Yane Samli Vihar
Author(s): Devendrasuri, Kesarvijay Gani
Publisher: Jotana Jain Sangh

View full book text
Previous | Next

Page 453
________________ ( ૪૩૭ ) નિરંતર ત્રણ પ્રકારે, ત્રિકાળ, ત્રિજગપૂજ્ય ગુરુની પૂજા કરીશ, સ્મા પ્રમાણે નિયમા અંગીકાર કરી, તે રાજાએ નિર્દોષપણે તે વ્રતાનુ' પાલન યુ". છેવટની સ્થિતિમાં અણુસણુ કરી પરમેષ્ઠી મંત્રનું સ્મરણ કરતાં દેહના ત્યાગ કરી સનકુમાર દેવલેકમાં તે રાજા દેવપણે ઉત્પન્ન થયા. સુનંદ શ્રેણીના અગિયારે પુત્ર, ગૃહસ્થ ધર્મ ગ્રહણ કરી ધર આવ્યા. જિનેશ્વર પણ અન્ય સ્થળે વિહાર કરી ગયા. સુનંદશ્રેષ્ઠિ, શ્રાવક ધર્મનુ પાલન કરી, આયુષ પૂર્ણ થતાં, ધારણી પત્ની સાથે દેવલાકમાં ગયા. રૂષાદિ અગિયારે કોષીપુત્રાએ, ગૃહવાસમાં રહી શ્રાવકની અગીયાર પડિમ: શરૂ કરી નિર્વિઘ્નપણે તે સર્વે પ્રતિમા પૂ કરી. માતા પિતાનું દેવભૂમિમાં ગમન થવાથી પાતે પાતાની ક્રૂરજ માંથી મુક્ત થયેલા સમજી સવેગ રંગમાં નિમગ્ન થઇ, કુટુંબના ભાર પેાતાના પુત્ર!ને સોંપી ગુરુશ્રી પાસે ચારિત્રમાગ અંગીકાર કર્યાં. ગ્રહણુ, આસેવનારૂપ એ પ્રકારની શિક્ષા ગુરુશ્રી તરફથી મેળવી તે સર્વે તીવ્ર તપશ્ચરણમાં આસકત થયા. ગુરૂરાજની આજ્ઞાવક ધણા વખત ચારિત્ર પાળ્યુ, માહને ઉપશમાગ્યે, ઉપશમ સભ્યશ્ર્વથી પવિત્ર ઉપશમોણિ ઉપર આરૂઢ થયા. અગીયાર અગને ધારણ કરનારા તેઓ અગીયારમે ગુહાણે જ પહોંચ્યા. આયુષ્ય ત્યાં જ પૂર્ણ થતાં આ દેહ મૂકી દઈ સર્વાર્થસિદ્ધ વિમાનમાં એકાવ· તારીપણે અગીયારે કલ્પાતીત દેવપણે ઉત્પન્ન થયા. તેત્રીશ સાથરે પમ પ્રમાણ તે દેવ-આવાસમાં રહી ધણા જ પાતળા-સ્વલ્પ કષાયવાળા તેઓ મહાવિદેહ આવાસમાં જન્મ પામી, સર્વથા વિષ્ઠ થશે. અર્થાત્ નિર્વાણ પામશે ધર્મી ધનું પ્રત્યક્ષ ળ આ પ્રમાણે અનેક જીવે અનુભવે છે. કિન્નરીએ સાંભળેલ ઇતિહાસ ધનપાળને કહી સંભળાવ્યેા. *

Loading...

Page Navigation
1 ... 451 452 453 454 455 456 457 458 459 460 461 462 463 464 465 466