________________
(૪૯)
મારા શત્રુઓનો સંહાર થાઓ વિગેરે તે અપધ્યાન અનર્થદંડ, ૧ -
સ્ત્રીઓની શુભાશુભ વિષયવાળી કથા. દેશ સંબંધી કથા.. જનના ભલા બૂરા સંબંધી વાતો અને રાજા સંબંધી કે રાજ્ય. સંબંધી વિનાપ્રયજનની વાત કરવી, જળમાં ક્રીડા કરવી, ઘી તેલ આદિ રસવાળા પદાર્થોનાં ભાજને ખુલ્લો મૂકવાં જનાવરનાં યુદ્ધ દેખવાં કે આપસમાં લડાવવાં વિગેરે પ્રમાદાચરણ અનર્થદંડ કહેવાય છે. ૨
દાક્ષિણ્યતા ન પહેચે તેવા બીનજરૂરી સ્થળે ક્ષેત્ર ખેડે,. અળદેને દમન કરે, અમુક વૃક્ષાદિ કાપી નાખે, અમુકને ફાંસી, આપ વિગેરે પાપને ઉપદેશ આપ તે પાપોપદેશ અનર્થદંડ. ૩
સગાં, વહાલા કુટુંબીઓ કે પડેશીઓ જ્યાં પિતાને દાક્ષિણ્યતા: પહેચે છે, જેની પાસેથી લેવડદેવડ કરવી પડે છે તેવા દાક્ષિણ્યતાના
સ્થાનને મૂકી શસ્ત્ર, અગ્નિ, યંત્ર, મુશળ. વગરે જેનાથી જીવોની હિંસા થવાનો સંભવ છે તેવાં ઉપકરણો માગ્યાં આપવાં તે હિંસ.. પ્રદાય અનર્થદંડ છે. (દાક્ષિણ્યતાવાળા સ્થાને તે તે વસ્તુ આપ્યા સિવાય ગૃહસ્થોનો વ્યવહાર ચાલ મુશ્કેલીવાળો થઈ પડે છે, માટે દાક્ષિણ્યા વિના એમ કહેવામાં આવ્યું છે. ) : આ ચારે પ્રકારના અનર્થદંડનો ત્યાગ કરવો તે આઠમું વ્રત છે. ૮. | સામાયિક. જેમાં સમભાવનો-આત્મવિશુદ્ધિને લાભ થાય તેને સામાવિક કહે છે. સાવધિ- પાપ મન, વચન, કાયાના વ્યાપારનોક્રિયાને ત્યાગ કરી, તે ત્રણે ભેગને નિર્વધ આમચિંતન આદિ ધર્મ ધ્યાનમાં જવા તે નિયમિત વખતનું કર્તવ્ય છે. એક દિવસમાં ઓછામાં ઓછા બે ઘડીપર્યત સમ વિકમાં નિરંતર વખત લેવું જોઈએ. ૯
દિશાવકાશિક-એક દિવસ માટે અથવા એકાદ પહાર માટે પૂર્વે અંગીકાર કરેલ દિશાના નિયમને સંક્ષેપ કરવો તે દિશાવશશિક વ્રત કહેવાય છે. આ વ્રતમાં ઉપલક્ષણથી બીજે ભેગે પ.ગાદિ તેને