________________
( ૪૨૮ )
તિથિ આદિ પર્વ દિવસે રવીના પણ સતેષ કરવા તે પૂર્વની ભાક ધૃવિધ ત્રિવિધ ઈચ્છાનુસાર ગૃહસ્થનુ ચોથું વ્રત છે. ૪
સ્થૂળ પરિગ્રહવિરમણુ. ધન, ધાન્ય, ક્ષેત્ર, વાસ્તુ ( ગૃહ, જમીન આદિ) સેાનું, રૂપું, ધરની સામાન્ય પરચુરણ મીલ્કત, પશુ અને દાસ દાસી તેનું ઇચ્છાનુસાર પરિમાણુ રાખવું. તે ઈચ્છા પ્રમાણુથી પુન્ય સાગે અધિક પ્રાપ્તિ થાય તે। સન્માર્ગે તેના સદ્વ્યય કરવા તે પાંચમુ વ્રત. ૫
દિવિરમણુ, ઉત્તર, દક્ષિણ, પૂર્વ, પશ્ચિમ, ઊર્ધ્વ, અધ-એમ છ દિશાઓમાં કે દશે દિશાઓમાં સંસારવ્યાપારથે જવા આવવાને ઇચ્છાનુસાર ાનયમ રાખવા. વર્ષા ઋતુમાં અને ત્યાં સુધી વ્યાપારાદિ પ્રસંગે બહાર ન જવું, વિગેરે આશ્રવના નિરેધ માટે આ વિર મણુ વ્રત અંગીકાર કરવુ. ૬
ભાગાપભાવિરમણ. એક વાર ઉપભાગમાં આવે તે બેગ, ભોજન, પુષ્પાદિ વારંવાર ઉપભાગમાં આવે તે ઉપભાગ શય્યા, વસ્ત્ર, ભૂષણુ, શ્રી આદિ, તે બન્નેનું ઇચ્છાનુસાર પરિમાણુ કરવુ .
ભેજનમાં બાવીશ ભક્ષ અન`તકાય કે જેની અંદર બંધ, માખણ, દારૂ, માંસ, ત્રઋતુ (મશ્રિતરસ, જમીન દ, અનંતકાય, ભેળ અથાણાં અને રાત્રિભે:જન આદિને સમાવેશ થાય છે તેને ત્યાગ કરવે.
ક આશ્રીને ભાગેાપભાગ વ્રતમાં, ઇંગાળી કરાવવા પ્રમુખ પન્નર કર્માદાનના ત્યાગ કરવા તેમજ કાટવાળ, ફાદાર, કસાઇખાના વિગેરેનું ઉપરીપણું ઇત્યાદિ કર પરિણામના કારણભૂત અધિકારીને ત્યાગ કરવારૂપ સાતમું વ્રત પાળવું. ૭
અનંદ વિરમણુ. અપધ્યાન ૧, પ્રમાદ.ચરિત ૨, પાપાપદેશ ૩ અને હિંસાનાં ઉપકરણે! મચ્યા આપવાં. ૪ અનડ ચાર પ્રકારે કહેવાય છે.
આ
રૌદ્રધ્યાનશ્ર્વ ']કરવા, જેમકે હું સ`ને માલીક થાÑ