________________
(૨૩૩)
3.
બ્રહ્માદિ ધામિક ઉપદેશથી શુા લધુકર્મી જીવેા સંવેગયી વાસિત થયા. રાજા પણ તે મહામ્રુનિના પ્રબળ જ્ઞાનાતિશય જાણી આ પ્રમાણે પ્રશ્ન પૂછ્યા લાગ્યો.
હે પ્રભુ ! પૂર્વ જન્મમાં મેં શું માતા, પિતા, પુત્રા અને પત્ની સાથે પ્રકારની વિડંબના હું પામ્યો.
દુષ્કૃત કર્યું હતું કે જેથી વિયોગ થવાપૂર્વક નાના
આચાય શ્રીએ કહ્યું. રાજન ! તીવ્ર પરિણામે કરાયેલું થોડું પણ્ ક મહાન કડવા લ આપે છે. છવે! હસતાં હસતાં પણ એવાં કિલષ્ટ કર્મો બાંધી લે છે કે તે રાવા છતાં પણ છૂટતાં નથી. પરસ્ત્રીગમન અને પરધનહરણાદ્દેિ મહાન પાપ છે, તે પાપ સામાન્ય પરિણામે પણ કરવામાં આવ્યાં હોય તે પણ તોત્ર વિપાક આપે છે. હે રાજા ! તે અનાદરથી પણ મૂઢ હૃદયથી પૂર્વજન્મમાં જે અશુભ કમ કર્યું" હતુ, તેના આ તીવ્ર વિપાક તને ભેગવવા પડ્યો છે, જે હું તને કહું છું.
શત્રુએથી નહિ. પરાભવ પામેલી, ચંપાનગરીમાં સામ રાજા રાજ્ય કરતા હતા. બુદ્ધિમાં બૃહસ્પતિને જીતનાર, મતિસાગર નામે તેને પ્રધાન હતેા. સામચદ્ર રાજાની સીમા ( રાજ્યની હદ) પાસે વંસત નામના રાજાનું રાજ્ય હતુ. અતિ તીવ્ર લેાભ જેમ ગુણુસમૂહના નાશ કરે છે તેમ આ સીમાડાના રાજા,-સામચંદ્રના દેશના નાશ કરતા હતા. રાજા સામચ' તેને નિગ્રહ કરવાને સમથ હતા તથાપિ કામ કારણથી તેની ઉપેક્ષા કરતા હતા. એક દિવસે વસંતઋતુના સમયમાં રાજાને જષ્ણુાવવા નિમિત્તે પ્રધાને કહ્યું. મહારાજ ! બહાર ઉધાનમાં હય, ગ, રથ અને યાદ્દાઓના સમુદાયથી રિવરેલા વસંત રાજા ( વસ’તાતુ) આગે છે. આપને જેમ યાગ્ય લાગે તે પ્રમાણે કરા.
પ્રધાનના સુખથી આ શબ્દો સાંભળતાં જ સગ્રામ કરવાને ચંદાન