________________
(૨૯૦)
અનુભવ કરે તેા તેને મિશ્ર સમ્યક્ષ પ્રાપ્ત થાય છે. અને તદ્દન મલિન પુદ્ગલ વેવા જેવાં અશુદ્ધ પરિણામ-યા-અધ્યવસાયને અનુભવ કરે તેા તે મિથ્યાત્વમાં પ્રવેશ કરે છે અર્થાત્ તે મિથ્યાત્વ પામે છે. આ મિથ્યાત્વમાં આવતાં તેની પૂર્વની વિશુદ્ધિ ચાલી જાય છે અર્થાત્ તેની વિશુદ્ધિ ઉપર મલિનતા ફરી વળે છે, છતાં તેણે એક વાર વિશુદ્ધિને અનુભવ કરેલા હોવાથી તે વધારામાં વધારે અપુદ્ગલપરાવર્ત્તન ( કાળનું માપવિશેષ ) કાળથી વિશેષ વખત સ`સારમાં પટન કરતા નથી. તેટલા વખતમાં ફરી પાછી પૂર્વની વિશુદ્ધિ મેળવીને તે નિર્વાણુપદ અવશ્ય મેળવે છે.
આ ત્રણે સમ્યક્ત્વ ઓછામાં ઓછા અત દૂત્ત જેટલા વખત અન્યમાં રહે છે. ઉપશમ સમક્તિ એક જવને પાંચ વાર આવે છે. ક્ષયાપશમ અસંખ્યાતી વાર આવે છે અને ક્ષાયક સમ્યકૃત્વ એક વાર આવે છે અને તે પાછું કાઈ વખત જંતું નથી.
ક્ષયેાપશમ, ડેાળાયેલા પાણી સરખુ મલિન છે. ઉપશમ નીચે એડેલા મેલવાળુ નિળ છે અને ક્ષાયક કેવળ નિર્મળ છે.
પરિણામની વિશુદ્ધિથી નિર્મળ ક્ષાયક સમ્યકૃત્વ અને ક્ષાયિક ચારિત્ર પામી માદેવાજી નિર્વાણપદ પામ્યાં. તેવી જ રીતે સ જીવાએ આત્મગુણુ પ્રગટ કરવા માટે વિશુદ્ધિ મેળવવી જોઇએ. મા દેવાજી
આ ભારતભૂમિ ઉપર એક વખત એવા હતા કે, જ્યાં યુર્મલિક મનુષ્યાનું જ સામ્રાજ્ય હતું. તે લેાકેા ધણાં ભાળાં અને સરલ સ્વભાવનાં હતાં. લેાભ કે મમત્વ ભાવ ધણા જ આછા હતા. અત્યારના વખતના મનુષ્યામાં વિષય-કષાયની જે હુ એળ ગાઇ ગયેલી જોવામાં આવે છે તેના હારના ભાગે પણ તે વખતના જીવે માં વિષય કષાયની તીવ્રતા જણાતી ન હતી. તે વખતનાં વૃક્ષ ( કલ્પવૃક્ષા ) એટલાં ફળદ્રુપ હતાં કે, તેમને ખેતીવાડીની ગરજ ન હતી. તે વૃક્ષમાંથી જ પહેરવાનાં વસ્ત્રા, ખાવા માટેનાં વાસણા અને પ્રકાશ
ΟΥ