________________
(૪૮ )
જીવે અન્યની આગળ પ્રાર્થના કરવા છતાં પણ પેટ પૂરતું અનાજ પામતા નથી. દુઃપૂર ઉત્તર-પૂરણાથે રાત્રિ-દિવસ કાર્ય કરવાં પડે છે અને ધનેશ્વરાના ચરણ પણુ મન કરવા તથા ધાવા પડે છે. આ અધર્મીનું કારણ નથી ? છે જ. ભિક્ષાવૃત્તિ અર્થે ક્રતા મનુષ્યેક પાતાના અટ્ઠાન (કૃપણું) ગુણુને અને ધનાઢયે નાદાન ગુણુને પ્રગટપણે જણાવે છે. તેઓ પોતાના આ ચરિત્ર ઉપરથી ખીજાને એમ સૂચવે છે કે,-આ અમારા અન્ય જન્મના અદાન યા લેાભી-કૃપણ ગુને સમજીને તમે દાન આપવ.નું ચાલુ કરી, પુન્યવાન જીવે આ જન્મ પત દેવ, ગુરુનું સ્મરણ અને પૂજન કરે છે ત્યારે નિર્ભાગ્ય મનુષ્યેા સેવાવૃત્તિ કરવાવડે આ જિંદગી પર્યંત માલીકની ધનાઢયની સેવા ઉઠાવે છે. ખરેખર ભૃત્ય વૃત્તિ એ શ્વાન વૃત્તિ સરખી છે.
કેટલાએક મનુષ્યે દશાંગ કે અષ્ટાંગ ધૂપાદિની સુગંધવાળી ચિત્રશાળાઓમાં નિવાસ કરે છે. ત્યારે કેટલાએક પરના દ્વાર ઉપર કાપ×થી અંધ થઈ પરાણે નિવાસ પામે છે. અમુક મનુષ્યે ચંદન કુંમાદિકથી શરીરની શેશભામાં વધારા કરતા લીલામાં દિવસે પસાર કરે છે ત્યારે અન્ય અશુચિથી ખરડાયેલા મલિન શરીર ધારણ કરતા વસ્ત્ર વિનાની જિંદગી ગુજારે છે. કેટલાએક શતપત્રાદિ પુષ્પાના પરિબળવાળી સુખશય્યામાં શયન કરે છે ત્યારે અન્ય પરાળના ધાસમાં અથવા અનેક વસ્ત્રના કકડાએથી બનાવેલી દુર્ગંધિત કથામાં દુ:ખે નિદ્રા લે છે. કેટલાએક શિશિર ઋતુમાં ઊનનાં અનેક ગરમ પ્રાવરણા એઢી સુખે રાત્રી પસાર કરે છે ત્યારે ખીજા હાચરૂપ પ્રાવરણથી શરીર ખાડીને (બાંધીને) દાંત-વીણા વગાડતા દુ:ખે રાત્રિ પસાર કરે છે. કેટલાએક ગ્રીષ્નતુમાં જલા ચંદનનું શરીરે વિલેપન કરી શાંતિ અનુભવે છે ત્યારે અન્ય મેટા ખાજો. (ભાર) ઉપાડી ઉબ્રાડે પગે ગ્રીષ્મૠતુના પ્રખર તાપમાં આમતેમ ફર્યા કરે છે. કેટલાએક મહેલના ઝરૂખમાં ખેસી સ્નેહી મનુષ્યા સાથે વર્ષાઋતુની અલૌકિક લીલાનું નિરીક્ષણ કરે છે ત્યારે અન્ય કાદવથી ખરડાયેલા પગે છગ્