________________
(૪૨૫)
પરિણામે પણ કરેલ અશુભ કર્મને વિપાક જીવોને દશગણે ભેગા પડે છે. કહ્યું છે કે–
बहमारण अब्भक्खाण दाण परधण विलेोवणाईण। . ' હવેગો કો નમુખિસો રૂરિયાળે છે ? .. तिब्बयरे उपओसे सयगुणिओ सयसहस्स काडिगुणो।
कोडाकोडिगुणो वा हुज्ज विवागो बहुत। वा ॥२॥
જીવને વધ કરે, જીવને મારવા જ આળ (કલંક) આપવું. અન્યનું ધન છુપાવવું, હરણ કરવું-ઇત્યાદિ એક વાર કરાયેલા સર્વ જધન્ય (મંદ પરિણામવાળા ) કર્મને વિપાક દશગણે ઉદય આવે છે. પણ જે તે કામે ઘણું તીવ્ર દુષવાળા આશયથી કરવામાં આવ્યાં હોય તો તે કર્મને વિપાક સગુણે, લાખગુ, કરેડગુણે કે કોડાકોડગુણે થાય છે. અથવા તેનાથી પણ વિશેષ અધિક વિપાક ઉદય આવે છે.
આ પ્રમાણે કર્મનાં વિષમ વિપાક જાણ ભવભયથી યા દુઃખથી ભય પામેલા ભવ્ય જીવોએ પરધન-અપહરણદિ વિરુદ્ધ કાય કોઈ પણ વખત કરવું ન જોઈએ.
આ પ્રમાણે ગુરુરાજના મુખથી ધર્મોપદેશ અને પૂર્વજન્મનું વૃત્તાંત સાંભળી લક્ષ્મીપુંજ શ્રેષ્ઠીએ કહ્યું. કૃપાળુ દેવ! આ મારા પુત્રોને ગુહધર્મ સંભળાવશે.