________________
(૪૨૩ )
તે મંદિરમાં જિનપૂજન અનાદિ ભકિત કરવા લાગ્યા. ૧ નિર્માલ્ય દૂર કરવાં, ૨ પુષ્પા લાવવાં અને ચડાવવાં, ૩ પૂજા કરવી. ૪ ધૂપ કરવેા, ૫ આરતિ ઉતારવી ૬ અને કાવ્યેા ખેલવાં– આ છે કામાં છ પુત્રાને યેાજવામાં આવ્યા હતા. બે પુત્રા ચામર ઢાળતા હતા. બે પુત્ર વાજીંત્ર વગાડતા હતા. શેઠ અને વડીલ પુત્ર ન્હવણુ-સ્નાત્ર કરતા હતા. ત્યારે શીળવતી અભિષેકાદિ પ્રસંગે જ્યાં જ્યાં સ્તુતિ કરવાની કે ખેલવાની હોય ત્યાં ત્યાં તે ખેલતી હતી.
આ પ્રમાણે શુભ કાÖમાં આસકત થયેલ કુટુ બસહિત તે શ્રેણીના દિવસે સુખમાં પસાર થવા લાગ્યા.
એક દિવસે તે કાકદી નગરીના ઉદ્યાનમાં યુનિયદ્ર નામના કેવલજ્ઞાની આવીને સમવસર્યાં. તેમને નમન કરવા નિમિત્તે તે શ્રેષ્ઠી સહિત નગર લેકે આવ્યા. વિધિપૂર્વક વંદન કરી ધમ દેશના સાંભહાવા માટે સર્વ લેાકા બેઠા. એ અવસરે શીળવતીએ કેવળજ્ઞાની ગુરુને પ્રશ્ન કર્યા ૩-ભગવન ! પૂર્વ જન્મમાં મેં એવુ શુંક ઉપાર્જન કર્યું" હતું કે અનેક ઉપાયે કરવા છતાં મને અધિક પુત્રપ્રાપ્તિ ન થઇ, અને ત્યાર પછી પૃચ્છા ન કરવા છતાં પણ અધિક પુત્રપ્રાપ્તિ થઇ ? વળી અનાયાસે ધર્મી પ્રાપ્તિ પણ મને થઇ તેનું કારણ શું? જ્ઞાનીએ કહ્યું. કંચનપુરમાં ધનવતી નામની ક્રમ કરી ધણી ગરીબ અવસ્થાવાળી એક સ્ત્રી રહેતી હતી. તે જ નગરમાં એક ધનાઢય ગૃહસ્થની લક્ષ્મીવતી નામની સ્ત્રી રહેતી હતી. તેની પાસે અગીયાર રત્ન જડેલા એક સુંદર હાર હતા. તે હાર તેની ગ¥લતથી ધર બહાર કાઈ સ્થળે પડી ગયા. તે હાર ધનવતીના દેખવામાં આવ્યેા. પરદ્રવ્યમાં લુબ્ધ આશયાળી ધનવતીએ તે હાર લઇ પાતાના ઘરના ખૂણામાં ગુપ્તપણે છુપાવી રાખ્યા.
લક્ષ્મીવતી પેાતાનાહાર ખાવાયેલે! જાણી, તેની ચિંતાના દુ:ખથી બેભાન થઇ પડી. પાકાર કરતી દુઃખીની થઈ તે હાર શોધવા અને રવા લાગી. હાર કોઇ પણ સ્થળેથી હાથ ન લાગ્યા ત્યારે ક મા