________________
( ૪ર૧)
શકતે નથી. તે વાત આ દંપતીના વિચારથી સ્પષ્ટ સમજાઇ શકાય છે. શ્રેષ્ઠિના આગ્રહથી શીળવતીએ તેનુ કહેવુ માન્ય કર્યું" તા ખરૂં પણ તે વિચારવા લાગી કે–આટલી ઉમરે અગીયાર વખત પ્રતિ થાય, તેનાં અસહ્ય દુઃખ સહન કરવાં પડે, ધર્મક્રિયામાં પણ વિધ ચાય, માટે એકી સાથે આ અગિયારે ગુટિકા ખાઈ જવી જેથી એ
ઉત્તમ ગુણવાન પુત્ર થાય. અ! ઇરાદા તેણે એકી સાથે અગીમાર ગુટિકા ખાધી. ભાવિનયેાગ અને દિવ્ય પ્રભાવથી એકી સાથે અગીયાર ગલ તેના ઉદરમાં ઉત્પન્ન થયા. જેમ જેમ તે ગર્ભો વૃદ્ધિ પામવા લાગ્યા તેમ તેમ તેના ઉદરમાં વ્યથા વધવા લાગી. જ્યારે તેની વેદના અસરૢ થઇ પડી ત્યારે તેણે ગેત્રદેવીને યાદ કરી. યાદ કરતાં ગુણાનુરાગી દેવી હાજર થઈ. દૈવી શકિતથી તેની વેદંના દૂર કરી તે અદૃશ્ય થઇ ગઇ. ગર્ભના અનુભવથી પ્રશસ્ત દેહો ઉત્પન્ન થયા. છેવટે પ્રસૂતિસમયે ઉત્તમ દિવ્ય રૂ ૮-ધારક અગિયાર પુત્રાને જન્મ થયે.
લક્ષ્મીપુ’જ શ્રેષ્ઠીએ હર્ષાવેશથી માટુ વધામણું કર્યું. તે પુત્રાનાં મા ધાર ઉપર રાખવામાં આવ્યાં. ધાવમાતાની સહાયથી ઉછરીને ક્રમે તે પુત્રે આઠ વર્ષના થયા. પિતાએ ભણાવવ! માટે અધ્યાપકને સોંપ્યા. લેખકાદિ વિવિધ કળઓમાં તેએ! થેાડા જ વખતમાં પ્રવીણુ થયા. અનુક્રમે યુવાવસ્થા પામ્યા. પિતાએ લાયક સ્થળે લાયક કન્યા
એ સાથે તેમે ને પરણાવ્યા અને યેાગ્યતાનુસાર જુદા જુદા વ્યાપારમાં નિયેાજિત કર્યાં. ધન ઉપ!ર્જન કરવામાં એકાગ્ર ચિત્તાળા પુત્રાને જાણી, ભવિષ્યને વિચાર કરનારી હિતચિંતક પ્રેમાળ માતાએ, એક દિવસે સ પુત્રને પેાતાની પાસે એલાવી જણાવ્યું કે-પુત્રો ! જેમ તમે ધન ઉપાર્જન કરવામાં પ્રયત્નવાન થયા છે! તેમ, સમગ્ર પુરુષાના મૂલ કારણભૂત ધર્મ દ્રવ્ય ઉપાર્જન કરવામાં થોડા પણ પ્રયત્ન કેમ કરતા નથી ? ધર્યું, કામ અને મેક્ષની પ્રાપ્તિ થાય છે. રૂપ, બલ, લાવણ્ય, પ્રવર સૌભાગ્ય અને મનેાવાંચ્છિત કા પશુ ધર્મ કરવાથી જ પ્રાપ્ત થાય છે. મા ધર્મની પ્રાપ્તિ પ્રતિદિન
અર્થ,