________________
(૪૧૩)
વિપત્તિ પામતા નથી. અગીયારમા પુત્ર સપાપકાને અત્યંત ત્યાગ કરનાર છે છતાં ત્યાગ, ભાગ અને વિવિધ પ્રકારના ધનાહિતા લાજ સંપાદન કરી શકતા નથી. 3
પ્રભુ ! આ મારા દરેક પુત્રો ભિન્ન સ્વભાવવાળા શામાટે ? અર્થાત પૂર્વજન્મના કયા કયા ક્રમના ઉધ્યથી ? તે આપ કૃપા કરી જણાવશે.
જગભ ધવ ભગવાને કહ્યું. આ મગધદેશની કાક દીનગરીમાં લક્ષ્મીપુંજ નામના શ્રેણી રહેતે! હતા. તેને શીળવતી નામની ગુણીયલ આ હતી. અનેક ગુણવાન છતાં પુત્રસંતતિના ગુણુથી તે રહિત હતી. પુત્રની ઉદાસીનતામાં ઘેરાયેલી શાળવતીને તેના સ્વામીએ દિલાસા આપતાં કહ્યું. વલ્લભા ! પૂર્વકૃત કર્યું અલધનીય છે. તેવા કોઈ પ્રબળ કારણથી આપણે ઘેર પુત્રાદિ સંતતિ નથી. કની આગળ મળવાન પુરૂષોને પણ પ્રસ ંગે નમવું પડે છે, માટે તું શાંત થા. શ્રેષ્ઠીનુ કહેવુ નહિ માનતાં તે વિશેષ ખે; ધરવા લાગી. પુત્રપ્રાપ્તિ નિમિત્તે અનેક દેવ, પાસે યાચના અને માનતા તેણે શરૂ કરી. એક વર્ષ પર્યંત એક એક દેતી; એવી રીતે અગીયાર વર્ષ પર્યંત મહાન વિભૂતિપૂર્વક અગીગાર દેવ, દેવીઓનુ તેણે પૂજન કર્યુ. મહાન કલેશ સહન કરવા સાથે દ્રવ્યને પણ વ્યય કર્યાં, છતાં એક પણ પુત્રાદિની પ્રાપ્તિ ન જ થઈ,
દેવી
એક દિવસે ધધાષ મુનિના એ શિષ્યા તેને ધેર આહારાદિની ભિક્ષચે આવી ચડયા. શીળવતીએ તેમના ધણા આદરસત્કાર કર્યાં. નમસ્કાર કરી છેવટે તેણે પોતાના સ્વાસ્થ્ય જણાવ્યે કે-ભગવન્ ! મને પુત્રાદિ સંતતિની પ્રાપ્તિ થશે કે ? અથવા કેવી રીતે પુત્ર:દિ સંતતિ થાય તેના ઉપાય બતાવા ? શિષ્યેાએ કહ્યું ભદ્ર! ભિક્ષાથે ગૃહસ્થને ધેર આવેલા મુનિએએ તે કા` સિવાય ખીજું કાં/પણ ખેલવુ યેાગ્ય નથી. ગુરૂમહારાજની તેવી પ્રાળ આજ્ઞા છે માટે તે સબંધમાં અમે તમને કાંઇપણુ ઉત્તર આપી શકીશું નહિ. વિશેષમાં અમારા