________________
(૪૧૮)
પ્રમાણે ખેલતી પિત થયેલી દેવીએ, રૂદન કરતા તેના પતિને તેની આગળ લાવી તેના દેખતાં જ મારી નાંખ્યા. ધરમાં જે સારભૂત લક્ષ્મી હતી તે સ` લુટાવી દીધી-અપહરણ કરી લીધી. છેવટે શીળવતીને ત્યાંથી ઊપાડીને સિંહ, વાધ, વરૂ ત્યાદિ હિંસક પ્રાણીઓના ભયંકર શબ્દોવાળા વનમાં ફેંકી દીધી. હાથમાં ખડ્રગ લઇ દેવી ત્યાં પણ તેને ખવરાવવા લાગી, અને કહેવા લાગી કે-હજી પણ મને નમસ્કાર કર, નહિંતર તારા ઇષ્ટદેવને યાદ કર.
શીળવતીએ કહ્યું. દેવી ! તારે જોઇએ તેમ કર. મને પૂવાની તને કાંઈ જરૂર નથી. જેમ તેમ મરવું તે! છે જ, તેા પછી પૃચ’ત્તાપ શાના?
धीरेण वि मरियव्यं काउरिसेण वि अवस्स मरियव्वं । दुन्हंपि मरियव्वं वरं खु घिरतेण मरिंडं ॥ १ ॥
ધીર મનુષ્યને પણું મરવું છે અને કાયર પુરુષોને પણ અવશ્ય મરવુ છે. બન્ને જણને પણ મરવુ તે છે જ, તે! ધીરપણે મરવુ તે જ નિશ્ચે ઉત્તમ છે.
આ પ્રમાણે પોતાના નિશ્ચય દેવીને જણાવી સાહસિકના નિધાન સરખી શીળવતી પેાતાના મનને સમેધવા લાગી. હું જીવ ! મિથ્યાહને આધીન થઇ ફરી આવા ક્રૂર પરિણામવાળા અને નિયમનના દેશમાં બુદ્ધિ ન કરીશ. મિથ્યાત્વ કે અજ્ઞાન દશામાં કરેલ કમ જ આ વિપાક છે. સમભાવે સહન કરતાં તે કર્મો, આ દેવીની મદદથી નિરી શકાશે.
આ અવસરે કુળદેવી, જ્ઞાનથી તેના દૃઢ નિશ્ચયવાળા માનસિક વિચારેને જાણી શાંત થઇ, તેના પ્રમળ સત્વવાળા પરાક્રમથી દુષ્ટમાન થઇ દેવીએ સર્વ ઉપદ્રા દૂર કર્યા. અને તે શીળવતીના ગુણુની સ્તુતિ યાતે પ્રશંસા કરતી આ પ્રમાણે કહેવા લાગી.
સુતનુ ! ધમમાં સ્થિરતા જોઈએ તેા તે તારા જેવી જ હેવી