________________
(૪૧૫)
પરિગ્રહનું ઇચ્છાનુસાર પરિમાણુ કરવું. હું સંસાર વ્યવહારના પ્રસંગે દરો દિશા તરફ જવા આવવાના નિયમ રાખવા. ૭ માંસ, મદિરાદ્ધિ અભક્ષ્ય અન તકાયાદિ વસ્તુઓના ભાગ ઉપભોગના ત્યાગ કરવા, ચેગ્ય વસ્તુઓના ભાગ–ઉપભોગને નિયમ રાખવે. ૮ વિના પ્રયાજતે આત્મા કર્મોથી દંડાય–ાય તેવાં પાપાપદેશાદિ ન કરવા. ૯ - છામાં ઓછું દિવસમાં એ ધડી પર્યંત ધધ્યાનમાં–સમભાવમાં લીન રહેવાના નિયમ ગ્રહણ કરવા. ૧૦ દિશાના નિયમ આદિનું આછું પ્રત્યેાજન હેાય ત્યારે વિશેષ પ્રકારે સાચ કરવા. ૧૧ આત્મગુણુને વિશેષ પોષણ મળે તેવા પદિવસે આહારાદિના ત્યાગ કરવારૂપ પાષધ કરવા. ૧૨ અતિથિને દાન આપવું.
ભવવાસથી વિરક્તતા મેળવી અર્થાત્ સતાષપૂર્વક આ બાર વ્રત નિર્દોષ ગૃહસ્થ ધનુ' જેએ પાલન કરે છે તે દેવ, માનવ સબંધી સુખ ભોગવી અતે નિર્વાણપદ પામે છે. ગુરૂ મહારાજ તરફ્થી ધર્મ ઉપદેશ શ્રવણ કરી, શીળવતી તે ગ્રહણુ કરવાને તૈય!ર થઇ. શંકાઓનું સમાધાન પૂછતાં તેણે ગુરૂને પ્રશ્ન કર્યાં કે-મારાથી હવે પછી કુળદેવીની પૂજા થઈ શકે કે કેમ ? ગુરૂશ્રીએ કહ્યું. નિર્વાણુ સુખના કારણુ તુલ્ય જિને દેવનુ પૂજન કરીને હવે પછી બીજા સામાન્ય દેવની પૂજા કાણુ કરશે ? કષવૃક્ષ પામ્યા પછી એરંડાંની ઈચ્છા કાણુ કરે ? સુકૃત અને દુષ્કૃત પેાતાનાં જ કરેલાં છે. તેનાં ળા પણુ પાતાને જ ભાગવવાનાં છે. શુભ હ્દય હાય એ વખતે ઇંદ્ર પણ તેનું જીરૂં કરવાને સમર્થ નથી તે। પછી કુળદેવીનું શું ગજું છે ? અને પાપના ઉદય ડાય તે વખતે એક હલકામાં હલકા મનુષ્ય કે પ્રાણી પણ નુકશાન પહોંચાડે છે ત્યારે રક્ષણ કરનાર કાઇ પણ નથી, માટે સુખ દુઃખ એ શુભાશુભ કર્મો ઉપર આધાર રાખે છે તે પછી અન્ય દેવ, દેવી વિગેરે. આપણને શુ ફાયદો કે ગેરફાયદા કરનાર છે? કાંઇ જ નહિ, સુકૃત કે દુષ્કૃતને અનુભવ કરવે આપણે સ્વાધીન છે, તે પછી પુત્રના મેહ પણ નિર