________________
(૪૧૪)
2 અનિમા નિયમા ખીર તે
ગુરૂશ્રી સ્વ-પરસમયના જાણુ છે, દ્રવ્ય, ક્ષેત્રાદિને જાણનાર છે અને કાર્યકાર્યને વિચાર કરવામાં વિચક્ષણ છે
મુનિઓના આશયનો ભાસ શીળવતીને એ થયું કે તેઓ પિતે કાંઈપણ બોલવાને ખુશી નથી પણ આ વાતને ખુલાસો તેમના ગુરૂશ્રી આપી શકશે.
ભિક્ષાર્થે આવેલા તે મુનિઓને નિર્દોષ, કપનીય આહાદિ શીળવતીએ આપ્યાં. તે લઈ તેઓ ચાલતા થયા. બીજે દિવસે પરિ. વાર સહિત શીળવતી ગુરૂશ્રી પાસે ગઈ અને નમસ્કાર કરી તે જ પ્રશ્ન ગુરૂને પૂ. ખરી વાત છે. આથી દેને જોતા નથી.
ગુરૂએ કહ્યું. ભદ્ર ! સાવધ વેગને ત્યાગ કરનાર મુનિએ જે કે પર ઉપકારી હોય છે તથાપિ પાપકારી આદેશ ઉપદેશ કરે તે તેમને અકલ્પનીય છે અર્થાત કરવા ચોગ્ય નથી. જેમાં છોને કલામણા થાય, અથવા જીવોનો નાશ થાય તેવાં નક્ષત્ર, સ્વમ, યોગ, નિમિત્ત, મંત્ર અને ઔષધાદિક સંબંધી કાંઈ પણ ગૃહસ્થને કહેવું તે સાધુ‘ધર્મની મર્યાદા બહારની વાત છે. અર્થાત્ સાધુની મર્યાદાનું ઉલ્લંઘન કરાવનારી વાત છે.
પણ ભદ્રે ! તારા દુઃખનું નિર્દેલન થાય તે સમ્યગ દર્શન, જ્ઞાન, ચારિત્રમય હું તને ધમ બતાવું છું, જેનાથી મનવાંછિત સર્વ સુખની પ્રાપ્તિ થશે. - રાગ, દષ, મોહ, અજ્ઞાનાદિ દોષ રહિત હોય તે દેવ કહેવાય છે. પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિ ધારણ કરનાર ઉત્તમ ગુરુઓ મનાય છે, જેમાં જીવ અજીવ આદિ પદાર્થસમૂહની હેય, ય, ઉપાદેયરૂપે સમજ આપવામાં આવે છે, તે આત્મ વિશુદ્ધિ કરનાર ધર્મ છે. આ ત્રણેનું સમ્યક્ શ્રદ્ધાન કરવું તે સમ્યકત્વ કહેવાય છે. હવે હું તને ગૃહસ્થ ધર્મ બતાવું છું.
૧. સ્થૂળ (મેટા ) પ્રાણુ વધને ત્યાગ કરવો. ૨ અસત્ય ન બેલિવું. ચોરી ન કરવી. ૪ પરપુરૂષને ત્યાગ કરવો. ૫ ધન ધાન્યાદિ
*