________________
(૪૦૭ )
કાંઇ કરો શરી નથો. હા ! હા ! મેહની પણુ હ્રદ હોવી જોઇએ. તીથમાં માહ રાખવા તેની પણ હદ છે. હું ધારત તા માનવ જિ ંદગીમાં ભ્રૂણ' કરી શકત, કારણ કે મને ત્યાં પૂર્વ જન્મનું જ્ઞાન થયું હતું. સ'સાર પરથી વિરક્તતા આવેલી હતી. જોઇએ તેવે ગુર્વાદિકના સમાગમ મળ્યા હતે.. કાઈ પ્રકારના પ્રપંચ કે વ્યવસાય પણ મને ન હતે. શરીર પણ નિરોગી હતું. આવી વિવિધ પ્રકારની પૂણ સામગ્રી હાવા છતાં હું મારૂં આત્મસાધન ન કરી શકી અને આ દૈવનો હલકી કિન્નરની જાતિમાં આમ તેમ ફરે છું
આ ઠેકાણે મારા મનને દિલાસા આપવાનુ` કે શાંતિ માનવાનું કારણ એક જ છે કે. તીર્થનાં દર્શન કરી, તેનું રક્ષણુ કરી, ધર્મી મનુષ્યેાનાં વિઘ્ન દૂર કરી આ જિંદગી સફળ કરવી. તેના પ્રભાવથી ઉત્તરશત્તર મારી આત્મિક સ્થિતિમાં યા નિ`ળતામાં વધારેા થશે અને એક વખત એવા પણ આવશે કે હું માર! આત્માનું સામ્રાજ્ય પશુ મેળવી શકીશ.
ભાઇ ધનપાળ ? તું ધર્મોથી' છે. ધર્મનું ફળ પ્રત્યક્ષ છે. જિતેશ્વરના કહેલ ધર્મીમાં તારે આદર કરવા, જેથી મારી માફક પશ્ચાત્તાપ કરવાના વખત તને ન આવે. ધર્માંથી સ વસ્તુની પ્રાપ્તિ થાય છે. મનવાંછિત સુખ પણ ધર્મથી જ મળે છે. ધ કરનાર મનુષ્ય છુપી રીતે કદાચ પહાડની ગુઢ્ઢામાં જ એસે તે ત્યાં પણ તેને મનેાભિષ્ટ પ્રાપ્તિ થાય છે. મનુષ્યપણું સરખુ` છતાં ધર્માંધનું ફ્ળ (સુખદુઃખ) પ્રાણિઓ પ્રત્યક્ષ અનુભવતાં નજરે પડે છે.
ત્રણ ભુવનમાં પ્રસિદ્ધ પુરૂષાને ઘેર કેટલાએક રૂપ, ગુણુ સહિત જન્મ પામે છે ત્યારે ખીજાએ દુર્ભાગ્યતાથી કલકિત દુઃખીયા પાપી કુળમાં ઉત્પન થાય છે. કેટલાએક કપુર, કસ્તુરીકા પારમળથી મધમધતા સુંદર રાજમદિશમાં રહે છે ત્યારે ખીજાઓ માટીથી ભર પૂર જરિત ભી ંતાવાળાં દુગધિત ઝુપડાઓમાં રહે છે. કેટલાએક વિવિધ પ્રકારે દાન આપી પછી ભાજન કરે છે ત્યારે કેટલાએક