________________
( ૩૦૭)
સપરિવાર રાજા મુનિ પાસે ગયે ગુરૂને નમસ્કાર કરી તેમની -સન્મુખ ભેઠા. દુંદુભીની માફક ઉદામસ્વરે ગુરુશ્રીએ ધર્મદેશના આપવી રુ કરી.
ઉત્તમ ક` સંબંધે દુભ મનુષ્યજન્મ તમને મળ્યેા છે. આ વિનાશી માનવદેહની મદદથ!, ઉભયલેાક હિતકર ધમ, તમારે શકયાનુસાર કરી લેવા જોઇએ.
ગુરુત્રનું આ વચન પૂર્ણ થતાં જ રાજા મેલી હૃદયે. મહારાજા ! પાંચ ભૂતથી અધિક આ દેહમાં કાંઈપણ દેખાતું નથી તે પછી પરલેાકમાં જવાવાળા અ'ત્મા કેમ સંભવે ? અને પરલેાકમાં જવા વાળે! જ કાઈ નથી. તેા પછી ધર્મક્રિયા કાને માટે કરવી ! ગુરુશ્રીએ ઉત્તર આપ્યા. પાંચ ભૂતથી હાય તે પછી હું સુખી છું-હુ દુ:ખી છું, હિતકારી છે. એવું જાણનાર કાણુ છે! આ વળી અમે દીઠું, સાંભળ્યું, સુધ્યું, ખાધું, અને સ્પશ્યુ, અમે વિયર પ્રત્યાદિ સર્વે એક કર્તાના કરેલા વિકા કેમ સંભવી શકે ?
અધિક જૂદો આત્મા ન
આ હિતકર છે. આ જ્ઞાન કાને થાય છે ?
પહેલાં આંખથી જોયું હતું, પછી આંખ પુરી ગઇ તે દેખેલ વિષયની સ્મૃતિ-સ્મરણુ રાખનાર કાણુ ! જરૂર ઇંદ્રિયથી ભિન્ન આત્મા માનવે જ પડશે ઇત્યાયુિક્તિ યુકત વચનેાથી છત્ર, અજીવ, પુન્ય, પાય, બધ, મેાક્ષ વગેરે તત્ત્વાનુ રાજાને શ્રદ્ધાન થયું.
રાજાએ કહ્યું અહા! હૈયુનિનાથ ! મિથ્યાત્વરૂપ મદિરાથી ઉન્મત્ત થઈ આજસુધીમાં મેં અનેક જીવાને નાશ કર્યો છે. અસત્ય લવામાં, પરધન હરણુ કરવામાં, પરસ્ત્રીગમનમાં અને પરિગ્રહ ઉપરના મમત્વમાં મેં કાણુ જાતની એછ.શ રાખી નથી. મદિરા માંસ વિગેરે અભક્ષ વસ્તુનું ભક્ષણ મેં અહેનિશ કયુ છે. હે કૃપાળુ મુનિ ! હું વધાર શું કહું ? દુનિયામાં એવું કાઇ પાપ નથી કે જે પાપ મેં નહિ કર્યુ હાય. આપના વચનામૃતાથી મારું મિથ્યાત્વ વિષે નષ્ટ થયુ છે. પણ