________________
(૩૮૧)
અને સર્વ વિરતિરૂ૫ ત્રણ પ્રકારનાં સામાયિકે હું અંગીકાર કરું છું.. અરિહંતાદિ ચાર પ્રકારનાં શરણે ગ્રહણ કરૂં છું.
અરિહંતનું શરણ ૧ - રાગ, દ્વેષ, કપાય અને દુર્જય વિષયાદિ શત્રુઓને જેણે નાશ કર્યો છે, તે અરિહંતનું મને શરણ હે, ભવરૂપ મળીવડે, રાગ દ્વેષરૂપ પાણીથી સીચાઈ (પષણ પામી, જેને કર્મરૂપ બીજો પ્રરહિત થતાં (ઊમતાં) નથી. તે અરૂતા મને શરણભૂત થાઓ, દેવેંદ્ર, નાગે, નરેંદ્ર, ચંદ્ર અને ખેચરેંદ્રો વડે કરાતી પૂજાને જેઓ લાયક છે. મોક્ષગમન કરવાને જેઓ (ગ્ય) તૈયાર છે તે અરતનું મને શરણ હે.
સિદ્ધ ભગવાનનું શરણ ૨ પુન્ય, પાપાદિ સર્વને અનિત્ય જાણુ, તેઓનો ક્ષય કરી જેઓએ અનંત જ્ઞાનમય પરમપદ પ્રાપ્ત કર્યું છે તે સિદ્ધ પરમાત્માએ મને શરણભૂત થાઓ.
સાધુએનું શરણ ૩ ઉત્તમ જ્ઞાનનો અભ્યાસ કરનાર, પવિત્ર ક્રિયાનું પાલન કરનાર, સમિતિ ગુપ્તિ-અથવા પ્રવૃત્તિ, નિત્તિ રૂપ સંયમમાં પ્રયત્ન કરનાર અને શત્રુ મિમાં સમદષ્ટિ રાખનાર મહામુનિઓનું મને શરણ હે.
. ધર્મનું શરણ ૪ પાંચ આશ્રવ (પાપને આવવાના રસ્તાઓ)ને નિરોધ, પાંચ ઈક્રિયે નિગ્રહ અને ચાર પ્રકારના કષાયનો વિજય કરવાની આજ્ઞા વાળા કેવળજ્ઞાની કથિત ધર્મનું મને શરણ થાઓ.
રાજકુમારી સુદર્શન, આ પ્રમાણે ચાર શરણ ગ્રહણ કરી, ઉત્તમ કાનું અનુમોદન કરવા લાગી. પ્રથમ તેણે આ જિંદગીની અંદર પિતાથી બનેલા અનેક ધાર્મિક કર્તવ્યનું સ્મરણ કર્યું. પછી તે તે ઉત્તમ કાર્યમાં વ્યતીત થયેલા પિતાના વખતન, મન, વચનને, શરીરને અને દ્રવ્યને સદ્ઉપયોગ થયો છે તેમ માની; પિતાને કૃતાર્થ