________________
( ૩૮૭ )
હુતી થવાના અવસરે તે સમુદાયમાંથી એક તરૂણી ઉંચ્ચ સ્વરે આ પ્રમાણે ખેલવા લાગી.
जा सुरसेलसहियकुलपव्वय गयणि तवेइ दिणयरो सूर, गहनखत्ततारागणसोहीओ नह परिभमई ससहरो ||
वासरयमयंकमुत्ताहलखीरोदहिजलुज्जल्ला,
देवी सुदरिसाइ सुरनारिहिं गिज्जओ कित्तिनिम्मला ||१|| કુલપવ તાની સાથે મેરૂપર્યંત જ્યાં સુધી આ દુનિયા પર કાયમ છે, સૂર્ય આકાશતળમાં તપી રહ્યો છે, ગ્રહ, નક્ષત્ર અને તારાગણેાથા સુશે:ભિત ચંદ્ર આકાશમાં પરિભ્રમણ કરે છે ત્યાં સુધી, શરદ ઋતુના ચંદ્ર સમાન, મુક્તાફળ (મેાતી ) સમાન, અથવા ક્ષીરસમુદ્રના જળસમાન દેવી સુક્રનાની ઉજ્વળ અને નિર્મળ કીર્ત્તિનું સુરનારીએ ગાન કરી.
એ અવસરે પરના મનેાભાવ જાણવામાં પ્રવિણુતા ધરાવનારી, દેવી સુદનાના સંકેત કરવાથી, અન્ય દેવી આ પ્રમાણે ખેલવા લાગી— ससुरासुरंमिलाए पिछ्छइ मोहस्स विलसियं जम्हा । विसयहलालसा मिच्छातिमिरपडलं तरियनयणा ॥ १ ॥ पिछ्छंता विन पिल्छंति के विहियमप्पणो महामूढा । अहवा कित्तियमेयं पमाय महरा परवसाणं
|| ૨ || અહા ! સુર, અસુર સહિત આ લેાકમાં મેહતુ`. ( કેવું ) આ વિલસિત દેખાય છે? કેટલાએક મહામૂઢ, વિષયસુખની લાલસાવાળા અને મિથ્ય!વ અધકારના પડલથી આચ્છાદિત નેત્રવાળા જીવે, દેખતા છતાં પણ પેાતાનું હિત દેખતા નથી. અથવા પ્રમાદરૂપ મદિરાપાનથી પરવશ થયેલા જીવાતું આ અજ્ઞાન કેટલા માત્ર છે ? અર્થાત્
થોડુ જ છે.
સુદર્શના દેવીના સ ંકેતથી ખીજી દેવી આ પ્રમાણે ખેલવા લાગી—