________________
( ૩૮ )
છે. ચમારના કુંડ સરખા આ દેહમાંથી મેળ અને રુધિર વહુન થઈ રહ્યાં છે. આ જુગુપ્સનીય દંડમાં પશુ મૂઢ મનુષ્યે રતિ પામે છે એ કેટલું બધું શૈાચનીય છે.? મનુષ્યેા જેમાં ઉત્પન્ન થયા છે, જેનું પાન કરીને વૃદ્ધિ પામ્યા છે તેમાં જ પાછા આસકત બની તિ કરે છે. અહા ! કેટલુ બધુ' શાયનીય ! જીવની આવી પ્રવૃત્તિ તે સાથે અવસપિણી કાળની શરૂઆત તે વિશેષ દુ:ખનું કારણ છે. અવસર્પિણી કલિકાળ
હમણાં અવસર્પિણી કાળ પ્રવર્તે છે. તે દૂષમ કાળના નિમિત્ત દોષથી પ્રાયે કરી ઘણુાં મનુષ્યો મૂઢ અજ્ઞાની છે. પ્રમાદમદિરાથી અત્યંત ઉન્મત્ત થઇ રહ્યા છે. ફૂડકપટથી ભરપૂર છે. અકાય માં આસકત છે. કુશીલેાની સામત કરવાવાળા જીવા છે. કર્યાં ગુણુને ઓળવીને કૃતઘ્ના બને છે. ચપળ ચિત્ત વિશેષ ધરાવે છે. પ્રખળતર ક્ષમાપ્રધાન મુનિએ પણ ખીજમાત્ર રહેલા છે. ધણા થે!ડા જ મનુષ્યા દૃઢ સમ્યકૂવાન હશે. વિરતિ દુ:ખે આદરવા પાળા ચેાગ્ય છે. ગુરુ. વિનય ઘણું। થોડા જ દેખાય છે. લેાકેામાં મૈત્રીભાવ કારણ પૂરતા જ છે. સ્વજનાના વ્યવહાર પુછુ લેાભગ્રસ્ત છે. ધન સ.ધનના ઉપાયે પશુ ઘણાં સાવધ, કપટ અને કલેશથી ભરપૂર છે. પિતા પુત્ર દિ સ્વજન પશુ આપસમાં અવિશ્વાસની નજરથી જુવે છે. રાજાએ અન્યાય કરી ક્રૂર સ્વભાવના, કુટિલતાથી ભરપૂર અને પિશાચની માફક છિદ્ર જોનારા રહ્યા છે. ધૂર્તો, વિશ્વાસધાતીએ અને ગ્રંથી ભેદવાવાળા–કાપવાવાળાનું જોર વૃદ્ધિ પામ્યું છે. ઉચ્ચાટન, સ્થંભન, મેાહનાદિ કરવાવાળા પાપી જીવા વિશેષ જોવામાં આવે છે. લૂટારા, ચેારા અને વિશેષ કર(રાજવેરા )ના ભ. રથો લેાકેા દુ:ખી અવસ્થામાં આવી પડયા છે. ઔષધી, સેલડી અને ગાયામાંથા મળતા રસ( દૂધ ) વિગેરે એ થઈ ગયા છે. બુદ્ધિની પ્રબળતા આછી થઇ છે. મંત્રવિધાઓને પ્રભાવ હતબળ થયા છે. મનુષ્યનાં આયુષ્યા સ્વપ થયાં છે. શારી રિક ખળની હાનિ થતી જાય છે. સ્નેહમાં સ્વાર્થ અને ચંચ