________________
(૩૯)
હતા, અને જેની સાથે તારું' લગ્ન થનાર હતું તે મહુસેન તારા પૂર્વ જન્મને પુત્ર છે, તારું પાણિગ્રહણ કરવા આવતાં દૈવયેાગે તેનું વહાણુ ભાંગી ગયું છે અને તેથી હમણાં તે આ પહાડ ઉપર આળ્યેા છે. તષાથી તેનું સુખ શોષાતુ હતું. આ વાવમાંથી તેણે પાણી પીધું. તે અવસરે મંદિરની બહાર રહેલી તારી પાદુકા દેખી તેને વિ ચાર આવ્યા કે પદુકાને માલિક કાણું હશે ? તેની શોધ કરવા માટે તે મંદિર પાસે આવ્યેા. ત્યાં તારૂ રૂપ દેખી તે તારા પર વિશેષ માહિત થયેા છે. હમણાં તે આપણે। સંવાદ સાંભળતે અને તારુ'રૂપ જોતે! આ કિકિલ્લી વૃક્ષાદિ લતાઓના આંતરે ગુપ્તપણે ઊભો રહ્યો છે. તારી ઇચ્છા હાય તે! તે તારા પૂર્વજન્મના પુત્રને જને દેખ યા મળોને શાંતિ પામ.
ચડવેગ ગુરુશ્રીએ કહેલુ પેાતાનુ` ચરિત્ર સાંભળ મેશ્વની દારાથી હણાયેલ એળ(એક જાતને કીડેા)ની માફક મહાન્ લજ્જાથી પેતાનું સુખ નીચું રાખી, મહુસેન ગુરૂશ્રી પાસે આવ્યે અને ગુરૂરાજના ચરણારવિંદમાં પડયા. ગુરૂએ કહેલા પાછલા જન્મ સંબંધી ઉહાપાહ કરતાં તેને પૂર્વજન્મનું જ્ઞાન થયું. રાજા ધણી નમ્રતાથી ગુરૂને કહેવા લાગ્યા. હે પરમઉપગારી ! જ્ઞાનવિ!કર ! નિદૈનિક કા સન્મુખ થયેત્રે, અને તેથી જ ભાવી દુ` તેમાં જઈ પડવાના, તેવા પાપથી, આ પાપી જીવને આપે ઉધાર કર્યો છે. તે ક્રી પણ વિશેષ ઉપગ.ર કરી, સંસારચક્રમાં પરિભ્રમણ કરવું ન પડે તેવી રાતે આપ મારા ઉદ્ઘાર કરો. નિષ્કારણુ પરોપકારી મહાત્માએઁ।, આ દુનિયાના સર્વે જીવેાના પરમ બ તુલ્ય છે.
ગુરૂત્રીએ કહ્યું. ભદ્ર ! માહાંધકારથી વ્યકુળ નેત્રવાળા, કામાંધ મનુષ્યા માટે, એવું કયુ' અકાય` દુનિયામાં નથી કે તેઓ ન કરે ? તેવા જીવેા ખરેખર દયાપાત્ર છે. ધન, નિવિડ, કઠિણુકદેષરૂપ મજબૂત રજ઼જીના પાશથી બંધાયેલા મનુષ્યે કાઇ વખત પુત્રના પણ