________________
(૩૮૯ )
ઉદ્ધાર કર્યાં. બહેનેા હૈ! તે! તારા જેવી જ હો. સ્નેહીઓ હા તે તારાં જેવાં જ હતો. વ્હાલાંઓના મેળાપ હા તેા તારા જેવાંઓને જ હેજો. સ્નેહીઓ, વ્હાલાંએ કે બહેનેા તે જ કે ત્રિવિધ તાપથી તપેલાં સ્નેહીઓના ઉદ્ધાર કરે. શું વિષયની ખાડમાં નાખનારાં સ્નેહીઓ કહેવાય કે ? નહિં જ. તે ખરેખર અહિત કરનારાં, બવાભવમાં રાજીવનાર ગુપ્ત શત્રુએ છે.
બહેન ! જેમ તેં મને જાગૃત કર્યાં, તેમ ધર્મી પણું તુ આતાવ–સંભળાવ.
ત્રાસ
આ અવસરે ભવ્ય જીવે તે પ્રતિમાષ આપતા વીરપ્રભુ, શત્રુંજય પર્વત પર આવી સમત્રસર્યાં હતા. વીરપ્રભુના વિહાર અવધિજ્ઞાનથી જાણી ચડવેગને સાથે લઇ સુઃના દેવી પરિવારસહિત ત્યાં ગઈ. ત્રણ પ્રદક્ષિણા કરી ભકિતપૂર્વક તેએ વીરપ્રભુની સ્તુતિ કરવા લાગ્યાં. હે નાથ ! શરણાગતવત્સલ ! કૃપાળુ દેવ ! ભવભયથી પામતા ભવ્ય જીવે તે ઉદ્ઘાર કરનાર ! તું આ જગતમાં જયવંત રહે. ક્રુતિનાં દ્વારા બંધ કરનાર અને મેક્ષનાં દ્વારા ખુલ્લાં કરનાર, નિર્વાણુ નગરન! માર્ગ'માં પ્રદીપ તુલ્ય તું જ છે. હે પ્રભુ ! અમારા પર તું એવે અનુગ્રહ કર કે, સંસારપરિભ્રમણ બંધ કરી અમે સદાને માટે પરમ શાંતિમાં રહીએ.
ત્યાદિ સ્તુતિ કરી, સર્વે યથાયેાગ્ય સ્થાને બેસી, તે મહાપ્રભુના સુખથી નીકળતી ધર્મદેશના સાંભળવા લાગ્યા.
વીરભગવાને તેને કહ્યું. મહાનુભાવે ! આ માનદિો ચુલા અને પાસા પ્રમુખ દશ દષ્ટાંતે પ્રાપ્ત થવી દુબ છે. તે તમારામાંથી ચડવેગને મળી ચૂકી છે. જ્ઞાનમય યાને વિવેકવાળી જિંદગી વિશેષ દુર્માંન છે. તે મેળવીને સમ્યગ્દર્શનદિ આત્મગુણુ પ્રગટ કરી, નિરંતરના માટે જન્મ, મરણુને જલાંજલી આપવી જોઇએ, સમ્યગ્
ન પ્રાપ્ત થવા છતાં, પ્રમાદી જીવા તેના અનાદર કરી વિષયાદિકમાં અસત બને છે. તેનું પરિણામ અન ંતકાળપયત સ’સારચક્રમાં