________________
( ૩૮૮ )
किंपि न चुज्जं जं इह घणरागदो सवसगं जिया || पुण पुणवि भणिज्जंना वि केइ हियमत्तणो नहि मुणंति ॥ अहवा कित्तियमेयं घणचिकणनिविड कम्माणं ||
બહેને ! નિવિડ રાગ દ્વેષને આધીન થયેલા કેટલાએક જીવે1;. વારંવાર કહેવા છતાં પણ આત્માનું હિત જાણુતા કે સમજતા નથી. તેમાં કાંઇ આશ્ચય નથી. અથવા ગાઢ, નિખિડ, ચિકણા કર્મવાળા જીવેનું આ અજ્ઞાન કેટલામાત્ર છે. અર્થાત્ તેમાં ભારેક↑ જીવામાં તું સંભવે છે.
.
ઇત્યાદિ વિવિધ પ્રકારના એળભાવાળાં તે અપ્સરાંઓનાં વચને સાંભળી તે ચડવેગ વિધાધર વિચારમાં પડયા કે શું? આ મહાપ્રભુ અરિહ ́ત દેવ અને આ દેવીએ, અપ્સરાએ પૂર્વે કાઇપણ સ્થળે મે જોયાં છે ? અથવા કોઈ પણ સ્થળે સાંભળ્યાં છે ? વળી આ અપ્સરાઓએ આ પ્રમાણે શા માટે કહ્યું કે “ મિથ્યા માહથી માહિત થયેલા નિવિડ કવાળા કેટલાએક જીવા પેાતાનું હિત જાણતા નથી વિગેરે ' ઇત્યાદિ વિચાર કરતા ચાંડવેગને પ્રતિષેધ કરવા માટે સુદના એ કહ્યું. હું ભાઈ ! આત્મહિતકારી મારાં વચનેા તરફ્ તું ધ્યાન આપ. “ બહેન, મને પ્રતિમાધ આપજો ” આ તારાં વચને તું યાદ કરી, હમણાં જાગૃત થા. ખાધ પામ, પૂર્વ જન્મમાં તુ સિ ંહલદીપના રાજાને પુત્ર હતા. તારૂ નામ વસંતસેન હતું. તે` કમળા ધાવમાતા સાથે કહેવરાવ્યુ` હતુ` કે-અવસરે મને પ્રતિષેાધ આપજો. તારા ભૂવનપતિ દેવને એક (વિમાનિક દેવાની અપેક્ષ.એ ) નાને ભવ પૂર્ણ થતાં તું અહીં વિદ્યાધરપણે ઉત્પન્ન થયા છે. હું તારી નાની બહેન સુના-ઇશાન દેવલાકની મહદ્દિક દેવી છુ.
સુદના દેવીનાં વચનેા સંબંધી હાપાહ કરતાં ચડવેગને જાતિસ્મરણુ ઉત્પન્ન થયું. પૂર્વના ભવા દેખતાં જ તે ખાલી ઉડયેા. હું કૃતા થયા, હુ` કૃતાર્થ થયા. બહેન ! સંસારરૂપ કૂવામાં પડતાં તે મારે