________________
- (૩૮૦)
તે અખંડ આત્મઉપયોગ મારો થવો જ જોઈએ. હે કૃપાળુ દેવ ! ફરીને જન્મ, મરણ કરવાં ન પડે તેવી યોગ્યતા–ચા સમાર્ય-યામદદ તું મને આપ. આપ પ્રત્યે મારી આ છેવટની અંતિમ યાચના છે. - ઈત્યાદિ અરિહંતદેવને નમસ્કાર કરી રાજકુમારીએ સિદ્ધભગવાન આચાર્યશ્રી ઉપાધ્યાયજી અને કૃપાળુ મુનિઓને ભાવથી નમસ્કાર કર્યો.
આ જિંદગીમાં મન, વચન અને શરીરથી કાંઈ દુષ્કૃત્ય થયું હેય તે સવે રાજકુમારએ અળવ્યું. તેની ક્ષમા માગી કષાયનો વિજય કર્યો. ઈચ્છાઓને નિરોધ કર્યો એવી રીતે આ જન્મ સંબંધી પાપસ્થાનકે આવી અન્ય જન્મના કરેલાં પાપને પશ્ચાત્તાપ કરતી રાજકુમારી આ પ્રમાણે બોલવા લાગી. અનંત સંસારમાં અનેક વેનિઓમાં અને અનેક ના સમાગમમાં-સંબંધમાં કે સહવાસમાં આવા તાં મારા તરફથી, પૃથ્વી, પાણી, અગ્નિ વાયુ, વનસ્પતિ અને નાના મોટા વ્યસ જેની કોઈ પણ યોગે, ક વા કરાવવા અને અનુમે દન કરવા રૂપે વિરાધના થઈ હોય તે સર્વ જીવો, કૃપા કરી મારે અપરાધ ક્ષમા કરો. તેમજ હું પણ સર્વ જીવોને ક્ષમા આપું છું. સર્વ મારી મિત્ર છે. મારે કોઈ પણ જીવ સાથે વેરભાવ નથી.
રાગદ્વેષાદિ અત્યંતર ગ્રંથને, અને સજીવ, નિર્જીવ આદિ બાહ્ય ગ્રંથીને સર્વથા આ શકિતરૂપે અત્યારે હું ત્યાગ કરું છું. આ શરીર હવે થડા વખતમાં પડવાનું છે. એટલે આ દેહમાં જીવ રહે ત્યાં સુધી ચારે પ્રકારના આહારાદિને ત્યાગ કરું છું. અર્થાત તે તરફથી મારું મન ખેંચી લઉં છું. તેમજ જીવનના આધારભૂત આ દેહની શુશ્રુષાદિ કરવારૂપ મારા ઉપગને નિવર્તાવું છું.
જ્ઞાન, દર્શન, ચારિત્રમય એક મારો આત્મા તે જ નિરંતરને સાથી છે. સંસારનાં કે દુઃખનાં કારણ રૂપ તે સિવાયના સર્વ સંગે, સંબંધે કે બંધનેને વિરાગ ભાવે હું ત્યાગ કરું છું. સમ્યકત્વ, કુત