________________
( ૩૫૭)
ભારતવર્ષના મધ્ય ખંડમાં પૂર્વ દિશા તરફ્ સવ દેશામાં તિલક સમાન મદેશ શાલી રહ્યો છે. ગંગા નદીના શીતળ પ્રવાહવાળા કિનારાની અપૂર્વ શેાભા મનુષ્યાને આહ્વાતિ કરી રહી હતી. સ્થળે સ્થળે આવેલાં અનેક તળાવા અને પુષ્કરણીએ (વાવા ) ચિકાને વિશ્રાંતિ આપી રહ્યાં હતાં. દૈવિક ઋષિથી ભરપૂર તે દેશને જોતાં, તેના વૈભવ માટે, ધમમાં આળસુ મનુષ્યા પણ પ્રયત્ન કાતાં હતાં.
તે દેશમાં રાજગૃહી નામની નગરી હતી. તેમાં આવેલાં ઊંચા શિખરાવાળા જિનભૂવના પર રાયમાન થતી વૈજયંતી( ધ્વા )એ ધ્વજાના છેડ’રૂપ હાથથી, મનુષ્યને સત્ય સુખ માટે આગ્રહ કરીને એલાવતી હાય તેમ આંલિત થઈ રહી હતી
તે નગરીમાં શત્રુઓને પરાભવ કરનાર અને સદાચરણીઓને આશ્રય આપનાર પ્રચંડ ભુખવાળા સુમિત્ર રાજા રાજ્ય કરતેા હતેા.
સ્વજનને સાષ આપનારી અને જેના નામસ્મરણથી પણુ ઉપસર્ગ, મારી, ચૌરાદિ ઉપદ્રવ શાંત થાય તેવી મહાસતી પદ્માવતી નામની તે રાજાને રાણી હતી.
ભવ્ય જીવેાના ભવદુ: ખને હરનાર મુનિસુવ્રત તીર્થાધિપતિના જીવ પ્રાણાંત કપથી દેવ-આયુષ્ય પૂરું કરી, શ્ર.વણુ શુકલ પૂર્ણિમાને દિવસે, પદ્માવતી રાણીની કુક્ષીમાં ગર્ભાપણે ઉત્પન્ન થયે। કલ્યાણુના નિધાન સરખા તે પ્રભુને જે કૃષ્ણે અષ્ટમીને દિવસે જન્મ થયે. દિક્કુમારીઆવડે જન્મકમ કરાયા પછી, ઇંદ્રાદિ દેવાએ મેરૂપવ ત ઉપર પ્રભુને લઈ જઇ સ્નાત્રાદિ જન્મ મહાચ્છવ કર્યાં. સાડાસાત હજાર વર્ષ બાળ અવસ્થામાં પસાર કરી, રાજ્ય પામી પુન્નર હજાર વર્ષ પર્યંત -ન્યાયી પ્રજાનું પાલન કર્યું. અધિ જ્ઞાનથી દીક્ષાના અવસર જાણી, તૃણુની માફક રાજ્યસુખને ત્યાગ કરી, ફાલ્ગુન શુકલ દ્વાદશીને દિવસે નીલગુફ્ા નામના ઉદ્યાનમાં, ઇંદ્રાદિ દેવાના હન!દ વચ્ચે તે મહાપ્રભુએ ચારિત્ર ગ્રહણ કર્યું, ચારિત્ર લીધા બદ અગીયાર માસપ`ત