________________
( ૩૬૩ )
સ્તુતિ કરવા લાગ્યા-હે ભગવન્! સંસારસમુદ્ર તરવા માટે આપ યાનપાત્ર ( વહાણુ ) સમાન છે. સંસારદુ:ખથી ત્રાસ પામેલા જીવાને તમે શરણાગતવત્સલ છે. હે પ્રભુ ! તમારા જેવા. આંતર રાગને દૂર કરનાર મહાન વૈધો દુનિયામાં છતાં, આ જન્માંધ-અજ્ઞાનાંધ મનુષ્યા દુનિયામાં શા માટે અથડાયા કરે છે ? હે મહાપ્રભુ ! આપના ભેધ વચનાનું પાન કરતાં અશ્વ જેવુ' તિર્યંચપણુ` મૂઠ્ઠી, હુ' હુમણાં દેવપણે ઉત્પન્ન થયા છુ'. હે નાથ.! જેમ દેવપણુ આપ્યું તેમ અપવ(મેાક્ષ) પણ આપવાની મારા પર કૃપા કરે. ત્યાદિ વિવિધ પ્રકારે પ્રભુની સ્તુતિ કરી પેાતાના આત્માને કૃતા' માનતા તે દેવપોતાને સ્થાને ગયા.
ભગવન સુનિસુવ્રતસ્વામી પણ ભરૂયચ્ચમાં કેટલાક દિવસો રહી, અનેક વાને પ્રતિષેધ આપી અન્ય સ્થળે વિહાર કરી ગયા. સાડા સાત હજાર વર્ષ પ``ત પૃથ્વીતળ પર વિચરી અનેક વેના ઉદ્દાર કરી, જે માસતી કૃષ્ણ નવમીને દિવસે સમ્મેતશિખરના પહાડ પર નિર્વાણ પામ્યા.
આ સુનસુવ્રતસ્વામીના પાંચ કલ્યાણુકાને દિવસે જે મનુષ્ય ઉપવાસ, આંખિલ, નિવી અને એકાસણા પ્રમુખ તપ કરીતે, સુનિ સુવ્રતસ્વામીતી પ્રતિમાનું પૂજન કરી આત્માને ધધ્યાનથી વાસિત કરતા વિચરે છે, તેનાં વિવિધ પ્રકારનાં સેંકડા વિઘ્ના દૂર થાય છે. અનુક્રમે નર, સુરસુખ પામી આત્મિકસુખ પામે છે.
મુનિસુવ્રતસ્વામીએ અહી અશ્વને પ્રતિધ આપ્યા તે દિવસથી ભરૂચનુ અન્ધાવધ તીય પ્રખ્યાતિ પામ્યું છે.
સુદ ના1 જિનેશ્વરનાં ચરણકમળાથી અલંકૃત થયેલું હોવાથી. આ શહેર પવિત્ર ગણાય છે. અહીં આવેલા અધી જીવે પણ નિમિત્ત યાગે સહેલાઈથી સમ્યકૃત પામી શકે છે.
કમળ, ધ્વજ, કલશ અને ચક્રાકિયી અલંકૃત જિનેશ્વરના