________________
( ૩૭૦ )
ગાઠવવામાં આવી હતી. આકાશના માર્ગમાં આવી ઊભેલાં તે મંદિરના શિખરમાં ચંદ્રકાંત અને સૂર્યાંકાંત મણીરત્નો જડવામાં આવ્યાં હતાં. તેની પ્રભાથી સૂર્ય ચંદ્રની પ્રભાતા પરાભવ થતા હાય તેમ જણાતું હતું. શિખરના અગ્ર ભાગ ઉપર રત્નજઢિત સુત્ર કળશ સ્થાપવામાં આવ્યા હતા સુવર્ણીના દડવાળા શ્વેત ધ્વજપદ્મ ( ધ્વજાદંડ ) શિખર ઉપર ફરકતે. ઉલ્લાસ પામતા-દુનિયાંની બીજી અન્ય મનહરતાને નિષેધ કરતો હોય નહિં તેમ ભાસ આપતા. ટૂંકામાં કહીએ તે। શાક્ષત્ દેવવિમાન હોય નહિં તેવુ જિનમ ંદિર તૈયાર થયું.
પ્રમાણતી
તેમ'દિરમાં બિરાજમાન કરવા માટે વીશ ધનુષ્ય ( આ ધનુષ્ય માપની સંજ્ઞા અત્યારના મનુષ્યેાના શરીર પ્રમાણે ગણાવામાં આવી છે. નહિંતર પેાતાની અપેક્ષા કે તેા સાડા ત્રણ હાથ જેટલું શરીર ગણી શકાય ) મુનિસુવ્રતસ્વામીની પ્રતિમા મરકત રત્નમય બનાવવામાં આવી હતી. તે પ્રતિમાનાં નેત્રા કમલલ જેવાં મનહર શાલતાં હતાં. અષ્ટમીના ચંદ્રની માફક વિશાળ ભાળસ્થળ શાબી રહ્યું હતું. પકવ બિંબ જેવા એ” પુટ, સરલ નાસિકા, સૌમ્ય મુદ્રા અને પૂર્ણ ચંદ્ર જેવું મુખકમળ શાંભા આપતું હતું. પ્રતિમાજીના અંગની કાંતિ અદ્ભૂત હતી. પદ્માસને બેઠેલ સ્થિતિમાં તે આકૃતિ હતી. દૃષ્ટિયુગ્મ નાસિકાના અગ્રભાગ પર સ્થાપિતમાં હતું. જગવેાના સતાપને નાશ કરનાર, વીતરાગમુદ્રાસૂચક, શુદ્ધ મસ્થિતિનું ભાન કરાવનારી તે મૂત્તિ હતી.
મુખ્ય મંદિરની ચારે બાજુ ચેાવીશ તીર્થંકરના ચોવીશ મંદિર અધવામાં આવ્યાં હતાં. યિત પ્રમાણવાળી, તીથંકરાના જુદા જુદા વણુ અનુસાર તેમાં પ્રતિમાજીએ સ્થાપત કરવામાં આવ્યાં હતાં.
તે મંદિરની પ્રતિષ્ઠા કરવાના અવસરે ચતુર્વિધ સંઘને નિમંત્રણા કરવામાં આવી હતી. દશ દિવસપર્યંત જિતશત્રુ રાજાએ પેાતાના સર્વ દેશમાં અમારીપડ૯ વાગ્યેા હતેા. નાનાં પ્રકારનાં ભમે!જત,