________________
મકરણ ૩૯ મું.
~*~
સુદર્શનાનુ ધર્મમય જીવન અને દેવભૂમિમાં ગમન.
મંદિર પૂણું થયા પછી સુદર્શ`ના નિરંતર ભક્તિથી આદરપૂર્ણાંક પ્રભુનું પૂજન કરતી હતી. ત્રિકાળ સ્નાત્ર અને અનમાં દિવસને મોટા ભાગ પસાર કરતી હતી. તેમજ સુપાત્રમાં દાન આપતાં દિવસેા પસાર કરતી હતી.
ખીજા ધર્માંકાયે†માં શિથિલ આદરાળી અને મંદિરમાં જ લીન થયેલી સુદનાને દેખી શીલવતીએ આદરથી સુદર્શનાને કહ્યું. પુત્રી! જુઓ કે જિનમંદિર ઉપયાગી છે, છતાં મંદિર કરતાં જિનેશ્વરાએ તપ સંયમને અધિક કહ્યો છે. આ દેહ ક્ષણભંગુર છે તેમાંથી શાશ્વતસુખના કારણરૂપ, આ દેહથી તપ, સયમાદિ કરી લેવાં એટલુ જ સારભૂત છે. ધનું મૂલ યા છે. યાનું મૂલ તપ છે. તપનું મૂલ જ્ઞાન છે. અર્થાત્ દયાથી તપ અધિક છે. તપથી જ્ઞાન અધિક છે જ્ઞાનથી નિર્વાણ પ્રાપ્ત થાય છે. આ ઉત્તરાત્તર ગુણુની વૃદ્ધિ થવી જોએ. માટે સુદના ? આપણને હવે તપ કરવા તે ચેાગ્ય છે. જ્ઞાનીએ પણુ આ પ્રમાણે જ કહે છે.
कचणमणि सोवाणं थंम सह स्सूसियं सुवनतलं । जो कारिज्जह जिणहरं तओवितव संयमो अहिओ ॥ १ ॥ સેાના અને મણિના પગથીયાવાળું, સુવના તળીયાવાળુ અને હુજારા ભાની ઊંચાઇવાળુ જે મનુષ્ય જિનમંદિર બંધાવે તેના કરતાં પણ તપ, સંયમનું કુળ અધિક છે.
સુદર્શનાએ વિનયથી કહ્યું. અંબા ! જો એમ જ છે તેા