________________
( ૩૭૬ )
આપણે ગુરૂશ્રીએ બતાવેલ તપ શરૂ કરીએ. આપનું કહેવું સત્ય છે. વિતવ્ય અને યૌવન ચંચળ યાને અનિત્ય છે, આપણે કયા તપ કરીશું?
શીળવતીએ કહ્યું પુત્રી ! સર્વાંગસુંદર તપ કરવાને મારા વિચાર છે. સુદર્શનાએ કહ્યું. તે તપ કેવી રીતે થાય ?
શીળવતીએ કહ્યું. અજવાળા પક્ષમાં એકાંતરે ઉપવાસ કરવા. પારણે આંબિલ કરવું. નિર ંતર જિનેશ્વરનું પૂજન કરવું. આ તપ ચૈત્ર માસમાં શરૂ કરવે જોઈએ. છેવટે તપ પૂર્ણ થતાં એક મોટી પૂજા કરી, મુનિઓને ન આપવું. દુ:ખીયાંઓને મદદ આપવી વિગેરે વિધિ છે. સુદર્શના અને શીળવતી બન્ને જણાંએ તે તપ શરૂ કર્યાં. જિનપૂજન, સુપાત્રદાન, પાપકાર અને તપશ્ચરણાદિ શુભ ભાવમાં તે તપ પૂર્ણ થયેા તરત જ અધારા પક્ષમાં નિજસીંહ તપ શરૂ કર્યાં. જેમાં પૂર્ણાંકત તપશ્ચર્યા સહિત, ગ્લાનીમુનિ, શ્રાવકો અને કેપણુ રંગી મનુષ્યને-જીવાને ઔષધાદિ આપી નિરોગી કરવાનું પણ ક્રમ કરવાનું હતું. તે તપ પણ પૂ થયા. ત્યાર પછી પરમભૂષણ તપ શરૂ કર્યો. આ તપમાં એકાંતરે ઉપવાસ, પારણે આંબિલ-આવાં ખત્રીશ આંખિલ જેમાં આવે છે તે તપ, વિધિપૂર્વક પૂર્ણ થયા. ત્યાર પછી ખીજ પશુ દિક્ષા કલ્યાણિક તપ, નિર્વાણુ તપ. કસ્ડન તપ. રત્નાવલી તપ. મુતાવલી તપ. ભદ્ર, મહાભદ્ર–સ તાભદ્ર, ઈત્યાદિ વિવિધ પ્રકારના તપ કરતાં સુદના અને શીળવતીને સાઠ વર્ષ નીકળી ગયા.
એક દિવસે સુદર્શના પેાતાના જીવનમાં સીંહાસન ઊપર શાંત પણે વિચારમાં નિમગ્ન થઇ હતી, તેવામાં તેની એક બહેનપણી ઉતા વતી ઊતાવળી તેની પાસે આવી· આદરપૂર્વક કહેવા લાગી, સ્વામીની ! વધામણી આપું છું. આપના માતા, પિતાની કુશળ પ્રવૃત્તિ કહેનારી સિંહલદીપથી ધાવમાતા કુમળા આવી પહાંચી છે. તે વાત કરે છે તેવામાં કમળા પણ ત્યાં આવી પહેાંચી. રાજકુમારીના ચરણમાં ન