________________
( ૩૬૫ )
સુદના ! તુ... આ સર્વ ગુણસંપન્ન છે, માટે જિનમંદિર અંધાવવાના તને અધિકાર છે. આ સમવસરણની ભૂમિને સ્થાને તે મંદિર બંધાવવુ' તને માગ્ય છે. જિનેશ્વરનાં ચરણુકમળના સ્પ'થી આ સમવસરણની ભૂમિકા પવિત્ર છે તેા પણ જ્ઞાનીઓએ કહેલુ.. છે કે મંદિર બંધાવતાં પ્રથમ વિધિપૂર્વક મંગળ કરવું જોઈએ. ઉત્તમ કાર્યાં વિધિપૂર્વક કરવાથી મહાન ફળ આપે છે. વિધિ વિનાનાં ઉત્તમ કાર્યો તાદૃશ ફળ આપતાં નથી. તીર્થંકરા કૃત્યકૃત્ય થાય છે.. તેમને કરવાનું કાંઇ પણ ખાદી હેતુ નથી કારણુ દેવે પણ જેમની . અન્ના માન્ય કરે છે અને પૂજન કરે છે એટલે વિધિ ન કરવાથી તેમને કાંઈ લાભ કે નુકસાન નથી, તથાપિ તીર્થની ઉન્નતિ કરવા માટે જિંનભુવન બંધાવવામાં વિધિ કરવી જોઇએ.
પ્રથમ જિનમંદિરના પ્રારંભમાં દિશિ દેવતાઓ( દિપાળા )ની પૂજા કરવી, યાચકાને દાન આપવું, સ્વજને તુ ં સન્માન કરવુ' અને નગરના લેાકને ખુશી કરવાં. જિનમંદિર બંધાવવા માટે જોઈતા પથ્થર આદિનિમિત્ત જ્ઞાનપૂર્ણાંક અને વિશેષ મૂલ્ય આપીને લાવવા, સામા વેચનારનું દિલ દુખાવી આછી કીંમત આપી ન લાવવા. તે પણ ત્રસ જીવેાની વિરાધના ન થાય તેમ યતનાપૂર્ણાંક લાવવ -લેવા જોઇએ; કેમકે આ ધમ અર્થે આર્ભ છે. તેથી દરેક કાર્ય યતનાપૂર્વક કરવું જોઇએ. ભૂમિમાં રહેલા શલ્યાદિ દોષ (વાસ્તુશાસ્ત્રાદિકમાં કહેલા રુષ ) દૂર કરવા. ત્યાર પછી જ તે ભૂમિ ઉપર મંદિર બંધાવવું– આ પ્રમાણે કરવ થી તે મંદિર સદાને માટે ધણું પ્રભાવિક થાય છે.
વિજ્ઞાની ( શલાટ-કડીયાદિ ) તથા કામ કરવાવાળા માટ, નેકરચાકરાદિકને અવસરે દાન આપી સાષિત રાખતા તેથી તેએ મંદિર બંધાવનારનું ભલું ઇચ્છતા લાગણીથી અને સતેથી કામ કરે છે, તે મંદિરમાં મુનિસુવ્રતસ્વામીનું બિંબ વીશ ધનુષ્ય પ્રમાણનું મકત મણિમય બનાવવું. તેમના પ્રમાણુ પ્રમાણે બનાવતાં તે ખિખ સાક્ષાત્ જાણે તે પ્રભુને જોતા હાઇએ તેમ જોનાર મનુષ્યને આન ંદ