________________
(૩૫૨)
પંકજમુખે કહ્યું. રાજકુમાર ! મને તે વસ્તુની કાંઇ જરૂર નથી. તને જે ફાયદા થયા છે તેમાં હું નિમિત્તકારણુ છુ. અને તેટલા પૂરતા મારા પરાપગારી જીવનને કૃતા' માનું છું. તું સદાચારમાં રહી, ધર્મપરાયણ થા. તે જ જોવાને હું પચ્છું છું, અને એ જ મારે આદેશ છે.
આ અવસરે ધર્માંચિ નામના અણુગાર ત્યાં દેવવંદન નિમિત્તો આવ્યા તેમને દેખી બન્ને જણાના આનંદના પાર ન રહ્યો. ગુરૂશ્રીને નમસ્કાર કરી તેઓશ્રી પાસે ધ`શ્રવણુ કરવા નિમિત્તે બન્ને જણુ બેઠા. ગુરૂશ્રીએ જ્ઞાન, દર્શન, ચારિત્ર એ મેાક્ષનું કારણ છે. તે વિષે ધદેશના આપતાં જણુાવ્યું. સંપૂર્ણ શ્રુતજ્ઞાન તે જ્ઞાન છે. તત્ત્વનું અહાન તે સદન છે. સ` સાવદ્ય વ્યાપારને (ક્રિયાને) ત્યાગ કરવા તે ચારિત્ર છે. નિર્વાણુસાધનમાં ત્રણેની સાથે જરૂર છે. એકલા જ્ઞાનથી, એકલા શ્રદ્ધાનથી કે એકલા ચારિત્રયી કાયની પૂર્ણાહુતી થતી નથી. જેએ નિર્વાણપદ પામ્યા છે તે આ ત્રણે રત્નને સંવેદ કરીનેઅનુભવીને જ પામ્યા છે. ઇત્યાદિ દેશના સાંભળી તેઓએ સમ્યક્ત્વપૂર્ણાંક ગૃહસ્થધર્માંનાં દ્વાદશ ત્રતા અંગીકાર કર્યાં. ગુરૂશ્રીને નમસ્કાર કરી આનંદ પામતા અને જણુ પોતાને મંદિરે ગયા.
કુમારને રાજ્ય લાયક જાણી રાજાએ રાજ્યાભિષેક કર્યાં અને પોતે આત્મપરાયણ થયેા.
વૃષભધ્વજ કુમાર રાજા થયે! એટલે પદ્મમુખને બહુમાનપૂર્વક યુવરાજ પછી આપી. પરસ્પર પ્રીતિપૂર્વક અન્ને જણ રાજ્યપાલન
કરવા લાગ્યા.
રાજ્યપ્રપંચમાં પણ તેઓ ધર્મધ્યાનમાં જાગૃત રહેતા હતા. આયુષ્યના ભરાસ નથી તેમ ધારી દિવસને અમુક ભાગ ધર્મધ્યાન નિમિત્તે નિર્ણીત કર્યો હતા અને તે પ્રમાણે બન્ને જણાએ વન
કરતા હતા.