________________
(૩૫૩)
જ્ઞાનકાળે ભણવું, ત્રિનયપૂર્વક, બહુમાનસહિત, તપશ્ચરણુ સાથે ત્યાદિ આઠ ગુણપૂર્વક, આઠ અતિચાર રહિત તે અપૂર્વ જ્ઞાન ભણતા હતા. ખીાને ભણાવતા-યા ભણવાને પ્રેરતા હતા અને ભણનારાઓને મદદ આપતા હતા,
પ્રાતઃ, મધ્યાહ્ન અને સંધ્યા વખતે ત્રિકાળ જિનેશ્વરનુ` પૂજન કરતા હતા. અને નિઃશક્તિાદિ ગુણુ સહિત-મેની માફક નિષ્પક પુપણે સમ્યક્ત્વ રનનું તેઓ પાલન કરતા હતા. અન્યને પણ ધર્મમાં
દૃઢ કરતા હતા.
નિરતિચારપણે બાર વ્રતરૂપ શ્રાવક યાગૃહસ્થધર્મનુ પાલન કરતા તેમજ મુળ, વીય ને ગાપબ્યા સિવાય નિરંતર તપશ્ચરણ કરતા હતા. ત્રણ પ્રકારનું દાન, ત્રિકરણ શુધ્ધે શિયળ અને સ ંવેગ, નિવેદ પ્રગટ થાય તેવી વિશુદ્ધ ભાવના ભાવતા હતા.
આ પ્રમાણે દેશથી પણ સમ્યક્ પ્રકારે રત્નત્રયનું પાલન કરતાં અવસાન ( મરણુ ) વખત આવતાં બન્ને જણાએ અણુસણુ લીધુ એક માસષય ત અણુસણુ આરાધી, શુભ ભાવે માનવ દેહને યાગ કરી ઈશાન દેવલેાકમાં ઇંદ્રની સામાન્ય ઋદ્ધિવાળા દેવપણે બન્ને ઉત્પન્ન થયા. પૂભવેાપાર્જિત સુકૃર્તાનુસાર એ સાગરાપમ જેટલા લાંબા આયુષ્યમાં અથિયેાગીપણે જૈવિક વૈભવને તેઓએ અનુભવ કર્યાં. વૃષભધ્વજને વ તે દેવ ભવથી ચ્યવી, આભા તવ માં આવેલી કિષ્કિંધપુરીમાં સુગ્રીવ વિધાધરાધિપતિપણે ઉત્પન્ન થયેા.
એ અવસરે મધ્યમ ખડમાં અયેાધ્યા નગરી હતી તેમાં ક્ષ્વાકુ વશને દશરથ રાજા રાજ્ય કરતા હતા. તેને અપરાજિતા નામે રાણી હતી. પંકજ્રમુખ દેવને! જીવ ખીજા દેવશ્લેષકથી નીકળી તે રાણીની કુક્ષીમાં ચાર ઉત્તમ સપ્રમુચિત પુત્રપણે ઉ.પન્ન થયે!. શુભ લગ્ન તેને જન્મ થયા. જનપદવાસી લેાકેાંને તેના જન્મા
૨૩